________________
૨૫૨
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
પૂવક ગણધરાના મસ્તકે વાસ-ક્ષેપ કર્યાં. પછી સ્વામીએ બેસીને ગણધરાને અનુશિક્ષા આપી, તેવામાં પારસીના સમય થયા. ત્યારે અખંડ અને ઉજવળ શાલિયુક્ત, ચાર પ્રસ્થ પ્રમાણ, સેનાના થાળમાં રાખેલ, પ્રધાન પુરૂષાએ ઉપાડેલ, દુંદુભિનાદેશાભિત, મંગલ ગાતી રમણીઓવડે અનુગમ્યમાન, રાજાએ કરાવેલ અને જાણે પુણ્યના રાશિ હાય તેવા બલિ પૂદ્વારે સમવસરણમાં આન્યા. એટલે પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક તે બલિ ભગવંતની આગળ ઉછાળવામાં આવતાં; આકાશથી પડતાં પડતાં તેમાંના અ લિ દેવાએ લઈ લીધે અને જમીન પર પડેલ અ માંથી અર્ધો ભાગ રાજાઓએ લીધે તથા બાકીના શેષ ભાગ અન્ય લાકોએ વેચીને · લઇ લીધેા. તે બલિના પ્રભાવથી છ માસ નવા રોગ પ્રગટ ન થાય અને પૂર્વે થયેલા હોય તે બધા નાશ પામે. પછી સ્વામી ઉઠીને દેવ જેમાં જઇ વિસામે લેવા બેઠા, એટલે ગુણનિધાન દત્ત ગણધર, જિનેશ્વરના પાદપીઠ પાસે બેસી ધ દેશના આપવા લાગ્યા. ગણધરમાં દેશનામાં એવા ગુણ્ણા હાય જ છે. વળી એથી સ્વામીને શ્રમ ટળે અને શિષ્યના ગુણ્ણા અધિક દ્રીપે. ઉભયનાં વચન પ્રતીત ચાય, એ દેશનાના ગુણા સમજવા. હવે ગણુધરે ધર્માં દેશના સમાપ્ત કરતાં, લાકા પ્રભુને નમીને પોતપોતાને સ્થાને ગયા. ભગવંતના તીમાં નીલવ, હુંસવાહન, દક્ષિણ હાથે ચક્ર ધરતા તથા વામ ભુજાએ મુલ્ગર ઉપાડતા વિજય નામે યક્ષ થયા તથા બિલાડાના નાહન, પીતવરણી એ જમણી ભુજામાં ખડગ અને મુર્દાર તથા એ ડાબી ભુજામાં ઢાલ અને ફરસીને ધારણ કરતી એવી ભ્રકુટી નામે દેવી પ્રભુના શાસનની અધિષ્ઠાયિકા થઈ.
એવામાં એકદા સિ’હાસને બિરાજમાન સ્વામીને અજાપુત્રના જીવ દત્ત ગણધરે પ્રશ્ન કર્યાં કે... હે ભગવન્ ! જેથી ભવ્યાત્માઆનુ મન સ્થિર થાય, તેમને શ્રદ્ધા, સવેગ અને ધમમાં અનુરાગ