________________
શ્રી ચંદ્રપ્રભસ્વામચરિત્ર
રૂપ, શુરાતન પ્રમુખ જોતાં, તેણે નિશ્ચય કર્યો કે–આ કન્યાને એ વર ઉચિત છે અને એને આ કન્યા એગ્ય છે. સમાનરૂપ અને ગુણ એ બંનેના સુંદર જઈ, રાજાએ તે વધૂ-વરને બહુ જ યેાગ્ય જાણી, તેણે વિચાર કર્યો કે મારા મનને ઉત્સાહ પણ ભારે છે, તેથી પરણાવનાર હું પોતે જ બ્રાહ્મણ અને આ ઘર તેજ વેદિગૃહ.” એમ ધારી, અંજલિ જેવ, રાજાએ પિતે ગાંધર્વ વિવાહથી તે કન્યા મદનસુંદર આપતાં, તે પણ ઉત્સાહથી તેને પરણ્યો. પછી કૌત્તિવમ રાજાએ વિચાર કર્યો કેમારે સંતતિ નથી અને વૃદ્ધતા પ્રાપ્ત થઈ, તે એ જમાઈને રાજ્ય આપી, હું વનમાં તપ આદરૂં. કારણકે વૃદ્ધ રાજાઓને એ પ્રશસ્ત માર્ગ છે. વળી એ શૂરવીર અને પ્રતાપી હોવાથી સમર્થ પણ છે. તેમજ પ્રાણવલ્લભ પુત્રીને એ સંમત–માન્ય પણ છે.”એમ નિશ્ચય કરી, કીત્તિવર્મા રાજાએ પોતે ભારે પ્રભેદથી બધા લોકો સમક્ષ પિતાના જમાઈ મદનસુંદરને રાજ્ય આપ્યું; અને મંત્રીઓને શિખામણ દેતાં જણાવ્યું કે –“હવે આ મદનસુંદર તમારે સ્વામી છે, માટે એની સેવા કરજે.” એમ કહી, તે વનમાં ચાલ્યો ગયો. અહીં મંત્રીઓએ મળી, મદનસુંદરને રાજ્યાભિષેક કર્યો. એટલે રાજ્ય ચલાવતાં તેણે પિતાની આજ્ઞાથી બીજા રાજાઓને પણ નમાવ્યા અને તે નીતિથી રાજ્ય પાળવા લાગે. એમ પિતાના મનમાં પુણ્યને આ પ્રભાવ જોઈ–જાણીને પ્રત્યય થવાથી તે અધિક અધિક પુણ્ય આચરવા લાગ્યા. પછી મુખ્ય મંત્રીઓને રાજ્ય ભળાવી, પતે સૌભાગ્યસુંદરી તથા રાજવર્ગ સહિત, સાધન-સામગ્રી સંપૂર્ણ લઈ, દિવારણ્ય પાટણથી મનેરમા નગરી ભણી શીવ્ર ચાલ્ય, અને આગળ જતાં એક વખતે ભિક્ષુવેળા થતાં, અરણ્યમાંથી કઈ મુનિ, યૌવનસ્થ છતાં કષાય અને ઇદ્રિને છતનાર, નિરીહ તથા નિમમ તે માસખમણને પારણે રાજસે