________________
પુણ્ય વૃદ્ધિ ઉપર મદનસુંદરની કથા.
૫૯
"
પ્રધાન પદ્મિની છે. ’ પછી પ્રથમ પરસ્પર મન સલીન થતાં, લેાકાચારને લઇને પાછળથી હસ્તમેલાપ કરવામાં આળ્યેા. ત્યારે રાજા ચિતવવા લાગ્યા કે— શું આ સ્ત્રીની પ્રાપ્તિ જેટલુજ મારી પુણ્ય હશે એટલાથી તેા મને તૃપ્તિ નથી, માટે હજી આગળ જઇશ.’ એમ ધારી ત્યાં અલ્પ વખત રહી, સૌભાગ્યમ જરીના મનમાં કઇક વિશ્વાસ પમાડી, તે ગામથી આગળ હળવે હળવે ચાલતાં રાજા અનુક્રમે એક દિવારમ્ય નામના નગરમાં પહોંચ્યા તેવામાં સૂર્યાસ્ત થતાં કમળદળની જેમ નગરદ્વાર બંધ થતાં રાજા નગરની બહાર મસાણમાં ના દેવલમાં એક ઝરૂખામાં સુતા, જ્યાં તેને નિદ્રા આવી ગઇ. એટલામાં એક ગરીબ સ્ત્રી થાળમાં લક્ષ્ય ભાજન લઈ મંડપમાં આવી અને મેલી કે— હું ભદ્રે ! ઉઠા અને મહેરબાની કરી ભાજન લ્યા.’ એમ કહેતાં તેણે રાજાના અંગુઠા મરડા. એટલે રાજા સંભ્રમથી તરત ઉચા અને ત્યાં ઉદ્ભટ-વેષધારી તે સ્ત્રીને તેણે જોઇ, વિચાર કર્યો કે— આ કાણુ હશે અને મને ભેાજન કરવા શા માટે જગાડતી હશે ? ’ એમ ધારી તે ઉઠયા તથા મૌનથી ષટરસ–ભાજન કરવા લાગ્યા. તે સ્ત્રી પણ કઇ ખેલી નહિ, ત્યાં રાજા ભાજન કરીને ઉઠયા. પછી સ્ત્રીએ કપૂરથી વાસિત બીડું તેને આપતાં, અંધકારમાં પરમા જાણ્યા વિના તે તરત ચાલતી થઈ. એટલે રાજા પાછે ત્યાં નિદ્રાવશ થયા. તેવામાં એક પુરૂષ આવીને કહેવા લાગ્યા કે અહીં નિદ્રા કરનાર કાણુ ? ઉઠા અહીંથી આ અનેક વિધ્રોનું પ્રસિદ્ધ સ્થાન છે.’ તેના એ શબ્દથી રાજા નિદ્રા તજી જાગ્રત થયા અને ધીમેથી બેલ્ચા કે— મને થાકેલાને કાણુ ઉઠાડે છે? હું દેશાંતરથી અહીં આવતાં, સાંજે નગરીના દ્વાર અ ંધ થવાથી બહાર પડયા રહ્યો.' ત્યારે પેલા પુરૂષ રાજાને મૃદુ વચનથી કહેવા લાગ્યું કે—‘ તુ શીતથી મરીશ અને વાઘ પ્રમુખથી ખવાઇશ, માટે હું તને એવા સ્થાને સુવાડું કે જ્યાં
"