________________
૨૫૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
પાળે, થાકેલ હેવાથી સુતે. એટલે સર્વ દુઃખના વિસામાના કારણે રૂપ નિદ્રા તેને આવી, જેથી ક્ષણભર શ્રમ રાજાને મુકીને સુખે દૂર થયું. ત્યાં પ્રથમ નિદ્રાએ આલિંગન આપી, તેણે રાજા સુધાને સેં . જેથી તે એકદમ ઉઠ અને સરેવરમાં જઈને તેણે હાથ પગ ધોયા. “હવે મને ભેજન શી રીતે મળશે?” એવી ચિંતા કરતે રાજા, ગામની પાસેના ચારામાં ગયે કે જ્યાં ઘણા લોકે ભેગા થયા હતા. ત્યાં સહેજ આઘે રહી, ગ્રામ્ય જનનાં સ્વેચ્છાપૂર્વકનાં વચને તે કૌતુકથી સાંભળવા લાગે તે લેકે આપસમાં કચવાટ કરી સભાની જેમ એકી સાથે ઉઠયા અને અહંપૂવિકાના ન્યાયે બધા એકી સાથે નીકળવાને ઈચ્છતા અન્ય સંમર્દ પામી કેટલાક અથડાઈને પડવા લાગ્યા, તે જોઈ રાજાને વિચાર આવે કે
–અહે ગ્રામ્ય લોકોના આચાર કે હાસ્યજનક છે કે જેમાં નાના મેટાને અન્ય કમજ નથી.” એમ રાજા વિચારે છે, ત્યાં લેકે બધા ચાલ્યા તેમાં ઉતરતા એક વૃધે રાજાને જોતાં વિચાર્યું કે શારીરિક લક્ષણએ આ ઉત્તમ લાગે છે” એમ ધારી તેણે રાજાને પોતાના ઘરે લઈ જઈને બહુમાનથી જમાડ્યો ત્યાં ક્ષણભર સુખશય્યામાં નિદ્રા લઈ જાગ્રત થયેલ રાજાને તે વૃદ્ધ અંજલી જેને કહેવા લાગે કે–“હે ભદ્ર! આચારથી તારું કુળ અને આકૃતિથી ગુણે જણાતાં, તું સર્વથા ઉત્તમ છે, તે મારી એક પ્રાર્થના માન. રૂ૫ લાવણ્ય, વિદ્યા, ગુણ અને કળાના નિધાન રૂપ અને વિનયશીલ એવી સૌભાગ્યમંજરી નામે મારી પુત્રી છે. તે સુંદર ! તેને ગાંધર્વ—વિવાહથી તું પરણી લે કારણ કે પુત્રી તે સુશીલ અને પુણ્યશાળી વરને આપવી.” એટલે “આ શું?” એમ ચિંતવતો રાજા બેઠે છે, તેવામાં તે વૃદ્ધ પોતાની પુત્રી રાજા પાસે લઈ આવ્યું તેને જોતાં રાજાએ વિચાર કર્યો કે–“આ શું દેવાંગએની વાનગી છે, કે મુર્તિમતી લક્ષ્મી છે અથવા નાગાંગનાઓની