________________
શ્રી ચંદ્રપ્રભસ્વામીની દેશના.
૨૪૫
પ્રભુને નમી, વૈમાનિક દેવીઓ યચિત સ્થાને તથા ભવનપતિ, - તિષી અને વ્યંતરની દેવીઓ નિત્ય ખુણે ઉભી રહી. અને ભવનપતિ, તિષી તથા વ્યંતરદેવે વાયવ્યખુણે બેઠા. ઇશાનખૂણે કલ્પવાસી દે તથા નર-નારીઓ બેઠા. એ પ્રમાણે સ્થાનવિભાગને પરસ્પર કેઈ લેપે નહિં. અલ્પદ્ધિ દેવ પ્રથમ આવી બેઠેલ હોય, અને મહદ્ધિક આવતાં, તે તેને નમે તેમજ પૂર્વે બેઠેલને તે પણ નમીને જાય, ત્યાં સમવસરણમાં કોઈને બાધા ન ઉપજે, કેઈ પ્રકારની વિકથા ન હોય, જેમાં પરસ્પર વિરેધ ભાવ ન હોય, તેમ બીજા ગઢમાં તિર્યંચ બેસે અને ત્રીજા પ્રકારમાં વાહને મૂકવામાં આવે.
પછી સાધનમસ્કાર કરી, અંજલિ જેલ, શેમાંચિત થઈને તે આ પ્રમાણે ભગવંતની સ્તુતિ કરવા લાગ્ય–“હે ભગવન્! તમે ગર્ભમાં અવતર્યા, તેથી હવે કઈ ભવ્ય પ્રાણી ગર્ભમાં નહિં અવતરે એટલે ભવ્ય મેક્ષે જશે, તમારે જન્મ થતાં હવે દુષ્કર્મો કયાં જન્મ નહિં પામે. તમારે જન્મોત્સવ થતાં હવે કષાયેને ઉત્સવ–પ્રભાવ કદિ નહિ રહે, તમે વૃદ્ધિ પામતાં હવે સંસારની વૃદ્ધિને અંત આવ્યો, હે દેવ ! તમારૂં કૌમાર વિદ્યમાન થતાં રૂપ કે ગુણમાં અન્ય સુકુમારપણું કેવું ? તમે રાજ્ય ચલાવતાં બીજાનું રાજ્ય ચલાવવાપારું કેવું ? તમે અવિશેષપણે દાન આપતાં અન્ય દાતાનું દાન શું માત્ર? હે નાથ ! તમે લક્ષ્મી તજી, પણ લમી-શભાએ તમને તજ્યા નથી. તમે મસ્તકના કેશ ઉપાડ્યા, તે દુષ્કર્મોને પીડા પમાડવા અને સાવદ્ય ગ તો, તે બધાને પાપ તજાવવા, તમારી છદ્મસ્થાવસ્થાએ બધાં કર્મ–બંધે તે નાખ્યા અને તેથી લેકે ઉત્તમ ગતિને પામવાના. હે સ્વામિન્ ! તમને કેવળજ્ઞાન પ્રગટતાં, અન્ય આત્માઓ તત્ત્વ-દર્શન પામશે, તમને આત્મ-સમૃદ્ધિ મળતાં ત્રણે જગતના લેકે ભારે પ્રભેદ પામ્યા. એમ તમારામાં