________________
શ્રી ચંદ્રપ્રભસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્તિ.
૨૩
ત્સવ થયા હતા, ત્યાં પુ નાગ વૃક્ષ નીચે આવીને પ્રતિમાએ રહ્યા. પછી ઇંદ્રિયા તથા ચિત્તને રાકી ધ્યાનમાં વિશેષ પ્રવૃત્ત થતાં પ્રભુ અપ્રમત્ત ગુણસ્થાનને પામ્યા, અને અપૂર્વાં કરણે આરૂઢ થતાં ક્ષપકશ્રેણીએ ચડી ભગવત સપ્રવિચાર પૃથક્ત્વ-વિતર્ક નામના શુકલધ્યાનના પહેલે પગથીએ ચઢ્યા, ત્યાંથી અનિવૃત્તિ બાદર અને સુક્ષ્મ સપરાયએ નવમે દશમે ગુણસ્થાને આરૂઢ થયા, અને પછી ક્ષીણ મેહ ગુણસ્થાન પ્રાપ્ત થયું, એટલે એકત્વ-વિતર્ક અપ્રવિચાર નામે શુકલધ્યાનના બીજો પાચા ધ્યાા અને ક્ષીણમેહના અંતિમક્ષણે ગયા ત્યારે પાંચ જ્ઞાનાવરણ અને ચાર દર્શનાવરણ તથા પાંચ અંતરાય–એ ચૌદ ઘાતિ–કની પ્રકૃતિ ખપાવી, વ્રત લીધા પછી ત્રણ માસ જતાં ફાગણુ મહિનાની સપ્તમીના દિવસે અનુરાધા નક્ષત્ર સાથે ચદ્રમાના યાગ થતાં છઠ્ઠું તપમાં વતાં શ્રીચંદ્રપ્રભ જિનેશ્વરને સિદ્ધિના કાલરૂપ ઉજ્વળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે દિશાએ પ્રસન્ન સ્વચ્છ થઇ, વાયુ સુખકારી વાવા લાગ્યા, તથા નારક જીવા પણ દુભ એવું ક્ષણ ભર સુખ પામ્યા, કેવળ–મહિમાથી આસન ચલાયમાન થતાં ઇંદ્રો સ`જ્ઞ અને સર્વાદની પ્રભુ પાસે આવ્યા ત્યાં વાયુકુમાર દેવાએ કોઈ જીવને આધા ન થાય તેમ ભૂમિ પ્રમા અને મેઘકુમારે એ સુગાંધિ જળની વૃષ્ટિ કરી તથા બ્ય તરાએ સુવર્ણ –માણેકથી ભૂમિપીઠ બાંધી, ત્યાં જાણે ભૂતલમાંથી ઉગ્યા હોય તેમ અધેામુખે મિટ રહે તેમ વ્યંતરાએ પાંચ વનાં પુષ્પા વરસાવ્યાં અને ચાતરફ તારણ, ધ્વજાર્દિક માંધ્યાં તથા સ્વસ્તિકાર્ત્તિ આઠ મંગળ તેમણે આળેખ્યાં. એટલે વૈમાનિક દેવાએ વિવિધ મણિના કાંગરા સહિત અને તેજથી આકાશને પ્રકાશિત કરનાર એવા ઉંચા રત્નના ગઢ બનાવ્યેા. પછી ચેાતિષીઓએ રત્નના કાંગરાયુક્ત કનકના ગઢ બનાવ્યેા. કારણ કે એમના એ અધિકાર પર પરાથી ચાલ્યા આવે છે. વળી ભવનવાસી દેવાએ સુવર્ણના કાંગરાયુક્ત રૂપાને ત્રીજો ગઢ ભક્તિથી