________________
શ્રી ચંદ્રપ્રભસ્વામીનું વ્રત ગ્રહણ. - -
~ ~ જાણે સાક્ષાત પિતાને પુણ્ય-સમૂહ હોય તેમ મનુષ્યએ તે શિબિકા આગળના ભાગે ઉપાધ અને દેએ પાછલા ભાગે ઉઠાવી તે વખતે જવાને આવેલા માણસેએ પૃથ્વીતલ અને દેવેએ આકાશતલ ઢાંકી દીધું ત્યાં મનુષ્યથી સ્તુતિ કરાતા દેવ-દેવીઓથી ગવાતા સૌધમેંદ્ર અને ઈશાનેંદ્ર જેમને ચામર ઢાળી રહ્યા છે. આગળ નાચતી અપ્સરાઓ વડે વિરાજમાન માનુષીઓના મુખે વસ્ત્રાંચલ અને હસ્ત સંજ્ઞાથી આશિષ પામતાં આગળ આગળ મંગળ વાદ્યો વાગતાં “ત્રણ લોકના સ્વામી દીક્ષા લેવા ચાલ્યા” એમ લેકેએ વારંવાર બોલતાં નરેંદ્ર સુરેદ્રો તેમજ બીજા ઘણુ સ્વજનેથી પરવારેલા ચંદ્રપ્રભસ્વામી સહસામ્ર વનમાં આવતાં માયાજાળની જેમ તરત શિબિકા તજી તે અશક વૃક્ષ નીચે આવ્યા, ત્યાં વસ્ત્રાલંકાર મૂકતાં સ્વામી નિષ્પરિગ્રહી થયા. એટલે સૌધર્મપતિએ કમળ, ધવલ, અને સ્નિગ્ધ એવું દેવદૂષ્ય વસ્ત્ર પ્રભુના સ્કર્ધ મૂકયું. કારણ કે એ પરંપરાગત સ્થિતિ છે. હવે પોષ માસની કૃષ્ણ ત્રદશીના દિવસે અનુરાધા નક્ષત્ર સાથે ચંદ્રમાને વેગ આવતાં દિવસના પાછલા પહેરે સમાન ચિત્તવાળા સ્વામીએ ચાર મુષ્ટિવડે શિરકેશને અને પાંચમી સુષ્ટિએ દાઢી-મુછને લગ્ન કર્યો તે કેશ કે અધર ઝીલી લઈ પિતાની શક્તિઓ ક્ષીરસાગરમાં નાંખીને તે તરત પાછા આવ્યું, જાણે સાક્ષાત ધર્મ હોય એવા સ્વામીએ છઠ્ઠ તપ કરી સિદ્ધિને નમી સર્વ નરઅમરની સમક્ષ “બધા સાવદ્ય વેગને હું ત્યાગ કરૂં છું” એમ કહી, મેક્ષમાર્ગના મહા યાન સમાન ચારિત્ર અંગીકાર કર્યું. ભગવંતની દીક્ષા વખતે શરદતાપથી તપેલાને અબ્રછાયાની જેમ નારક છને પણ ક્ષણભર સુખ થયું એટલે મત્સ્યક્ષેત્રના મનેદ્રવ્યને પ્રકાશનાર પ્રભુને મનઃ પર્યાવજ્ઞાન ઉત્પન્ન થયું. જિનેશ્વરને ચારિત્ર લેતાં એ જ્ઞાન અવશ્ય ઉપજે ત્યારે પોતાના પર સ્વામીને