________________
૨૩૯
પ્રભુના દેહનું સુંદર વર્ણન. શેભતે, તથા કપિલ તે પણ માંસથી ભરેલા, સ્નિગ્ધ, અને જાણે લક્ષ્મી તથા સરસ્વતીના કોમળ પલ્ચક–પલંગ હોય તેવા ભાસતા, ભગવંતના કર્ણ તે સરલ આવર્ત વડે ભતા, સ્કંધસુધી લટકતા અને જાણે રૂપ-લાવણ્ય લક્ષ્મીના કીડાને માટે હીંડળ હોય તેવા શેલતા. અધર તે લાવણ્યક્ષીરસાગરના વિદ્રુમ–પરવાળા સમાન તથા બત્રીશ દાંત તે જીલ્ડારૂપ ગંગાને કાંઠે હંસ જેવા શોભતા. મુખમાં નિવાસ કરતી લક્ષમી અને સરસ્વતીને જાણે સીમાસ્તંભ હોય તે નાસાવંશ ભાસતે. અતિ દીર્ઘ કે લઘુ પણ નહિ એવી દાઢી તથા સુરભિ શ્વાસનું પાન કરવા આવેલ જાણે ભ્રમર–પડેલ હોય તેવા દાઢીના વાળ શોભતા. શ્યામ પક્ષે–પાંપણયુક્ત લેચન તે જાણે ભ્રમરયુક્ત કમળ હોય અથવા કર્ણરૂપ હડાળાપર ચઢવાને કર્ણપ્રાંતસુધી પહોંચ્યા હોય તેવા શુભતા.
સ્વામીની ચક્ષુલમીએ સમસ્ત ત્રણ લોકને જીતી લીધા.” એમ જણાવવાને નાસાવંશયુક્ત ભાલપટ્ટિકા તે આતપત્રપણાને જાણે પામી હોય તેમ ભાસતું. જગસ્વામીનું ઉત્તમાંગ તે શિખા– વડે શેભિત, અનુક્રમે સમુન્નત અને અધોમુખ છત્રાકારે ભાસમાન હતું. તેમજ ભગવંતના શિરકેશ તે વક્ર કમળ અને સ્નિગ્ધ તથા તનુલતા તે જાણે ચાંદનીને લેપ કર્યો હોય તેવી ધવલવર્ણ શેભતી. વધારે શું કહેવું? પ્રભુ સર્વલક્ષણે સંપૂર્ણ, સર્વ અવયવે સુંદર, દેઢસો ધનુષ્ય ઉંચા અને લેાચનને આનંદ પમાડતા. વળી ઈંદ્ર પ્રભુને પિતાને હાથ આપતાં, યક્ષે ચામર ઢાળતાં, ધરણેન્દ્ર પ્રતીહાર બનતાં અને વરૂણદેવે છત્ર ધારણ કરતાં
જય જયનંદા તથા ચિરંજીવ” એવી બિરૂદાવલિ દેવોએ નિરંતર બેલતાં જગત્રભુ યથાસુખે વિચારી રહ્યા છે. - હવે પિતે ભગવંત વિષયવિરક્ત અને ભવથી વિમુખ છે, છતાં અવધિજ્ઞાને પોતાના ભંગકર્મ જાણવાથી અઢી લાખ પૂર્વ