________________
૨૪૨
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
પ્રસાદ સભારી, સ્નેહથી એક હજાર રાજાઓએ દીક્ષા લીધી. પછી પદ્મપુરમાં ભગવંતે ખીજે દિવસે સામદત્ત રાજાને ઘેર પરમાન્નથી પારણું કર્યું". એટલે આકાશમાં દુદુભિનાદ થયા અને સામદત્ત રાજાના આત્મા પુણ્યથી પાવન થયા, તેના મંદિરે રત્નની વૃષ્ટિ થઈ અને દેવ, અસુર અને મનુષ્યાએ હર્ષાશ્રુ વરસાવ્યાં. જ્યાં સ્વામી પગ દે, તે વસુધાતલ પૂજ્ય ગણાય ’—એમ ધારી ત્યાં દેવાએ પંચ વનાં પુષ્પાની વૃષ્ટિ કરી બધા કલ્પવૃક્ષાનાં પુષ્પાના પિરમલ સમૂહ જાણે હાય તેવા ગ ંધાઇકની દેવાએ વૃષ્ટિ કરી આકાશને વિચિત્ર મેઘમાળામય બનાવતા દેવતાઓએ ચામર સમાન ચેલેાક્ષેપ કર્યાં. હવે સ્વામીએ ત્યાંથી અન્યત્ર વિહાર કરતાં, જ્યાં ભગવંતે પારણું કરેલ, તે સ્થાને સામદત્ત રાજાએ રત્નપીઠ કરાવી, પેાતાને કૃતા માન્યા.
હવે સ્વામી ખડ્ગીની જેમ ઉભા રહેતા, ખડ્ગીના શૃંગની જેમ એકલા, મેરૂની જેમ નિષ્કપ અને સિ ંહની જેમ ભય રહિત વર્તાતા, પવનની જેમ અપ્રતિબદ્ધ નાવની જેમ એકષ્ટિ, શ ંખની જેમ નિલેપ કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય, ચંદ્રમાની જેમ શીતલ, સમુદ્રની પેઠે ગ ંભીર, સૂર્યાંની જેમ તેજસ્વી, જીવની જેમ સદા અસ્ખલિત, અગ્નિવર્ડ કંચનની જેમ, તપવડે ભાસુર, વાડવડે સુવૃક્ષની જેમ, ત્રણ ગુવિડે ગુપ્ત, ખાણને ધાનુષ્ય ધનુર્ધારીની જેમ પાંચ સમિતિને ધરતા, રવિતેજને પરાસ્ત કરનાર હિમની જેમ અજિત, માઘ માસની રાત્રિએ અત્યંત શીતલ બનેલ જળવડે પણ ધ્યાનમાં અડગ, પરિમાણ રહિત, જંગલમાં વાઘ, સિંહ પ્રમુખ ભયાનક શ્વાપદોમાં તેમજ નગરમાં ભકિત કરતા સુશ્રાવકામાં પણ સમષ્ટિ રાખતા, એકાકી, નિર્મલ,નિમ, માની, નિગ્રંથ, ધ્યાનસ્થ, પરીષહાવર્ડ અજિત તથા સંસારની સ્થિતિથી વર્જિત, એવા ભગવ ́ત છદ્મસ્થ પણે સર્વાંત્ર મહીપીઠપર વિચરી, જ્યાં સહસ્રામ્ર વનમાં દીક્ષામહા