________________
૧૦
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
એ પ્રમાણે હું કુબ્જા ! જેમ રત્નમાળાએ રાજાને તાબે કરી, પ્રેમમાં સુગ્ધ બનાવીને પોતાના ઉપાનહ ઉપડાવ્યા, તેમ બીજી સુબુદ્ધિ સ્ત્રી પણ પ્રેમ, ગુણુ કેવિનયવડે વશ કરીને પ્રિયને છંદવડે નચાવી શકે, પણ આ આપણી સખી તે મુગ્ધ અને પ્રિય પ્રત્યે ખાલવાને પણ કાયર છે. તેણે તા સ્મરણના અભાવે લીલાથી એને પરાભવ પમાડયા છે.’ ત્યારે કુઞ્જિકા ખેાલી—હુ કામલેખા ! હવે મારે શું કામ કરવાનું છે ? કારણ કે સંતાપ પામતી આ પ્રિય સખીને હું જોઇ શકતી નથી.? એવામાં દૂર બેસીને સાંભળનાર લક્ષ્મીબુદ્ધિ રાજાએ તે અને સખીઓને પેલી સ્ત્રીના સંતાપતુ કારણ પૂછ્યું—‘તમે બહુ વાર્યા છતાં એ તમારી સખી ઉષ્ણ અશ્રુથી પોતાના મુખકમળને કેમ મ્યાન કરે છે ?! કામલેખા બેલી૮ હૈ સાત્ત્વિકાત્તમ ! પરદુઃખે દુઃખિત તારા વિના વારંવાર પરપીડાના કાણુ પ્રશ્ન કરે ? પ્રશ્ન કરનાર એમ વિચારે કે હું જો પૂછીશ, તા મારી પાસેજ એ પેાતાના રક્ષણની યાચના કરશે. એવા તુચ્છ સ્વભાવથી પરરક્ષણમાં આદર ન કરતાં તે પરોપકારથી પેાતાના જન્મને સફળ કરી શકતા નથી. તું વત્સલ દેખાય છે, માટે તને કહીએ છીએ કે આ અમારી સખી સગર્ભા થતાં એના પતિએ એના અનાદર કર્યું કે—‘ હું દુઃશીલા ! હે કૃષિતવ્રતા ! એ મારા ગ` નથી. જા મારા ઘરથી બહાર નીકળ ! એમ કહીને તેણે એને હાડી મૂકી. એટલે એ રાતી રાતી પેાતાના પિતાના ઘરે આવી, ત્યાં જમાઈના એલ જાણી પિતાએ પણ એને કહાડી મૂકી. એ બિચારી શું કરે કે પેાતે સુશીલા છતાં પતિએ તજી દીધી. સ્ત્રી તેા ભર્તારને અભિષ્ટ હાય, તેજ ગારવ પામી શકે. જેના જીવનને નરકમાં પણ ગતિ ન મળે, તે સ` દુઃખના નિધાનરૂપ સ્ત્રીત્વ દુષ્ક થી પામે. જે સી સ્વેચ્છાએ ચાલે, તે ન્યાયમાં હાવા છતાં દુઃશીલા ગણાય, દીનપણે ચાલે ના પરાભવ પામે. તેથી તેનું અમલા નામ સાચું છે, ’