________________
શકુંતલાની કથા.
૨૧૯
સ્વીકારે. જે ત્યાં એ પ્રસૂતિ કરે તે વિઘને ભય રહે છે. કારણકે ભાગ્યશાળી ગર્ભને ધારણ કરનાર સ્ત્રીઓ યત્નથી રક્ષણ કરવા લાયક હોય છે, ત્યારે વિસ્મય અને ખેદથી લેચન વિકાસ પામતાં તે ઇંતેજારીથી બેલ્યો કે–“અરે!તે શકુંતલા કેણ? હું કદિ કઈ મુનિકન્યાને પરણ્યો નથી. મેં તેને જોઈ જ નથી, તો ગર્ભની વાત શી? આ આદેશ તે તમે વગર વિચાર્યું જ કરે છો. આશ્રમમાં તે મુનિકયા ક્યાં અને સદા અમૈત્રી ભાવ ધરનાર હું કયાં? મુનિએ કહ્યું હે રાજન્ ! તું રાજ્યની ખટપટમાં વ્યાકુળ હોવાથી તને એ વાત યાદ નથી અને તારે ઘણી રાણુઓ છતાં હે ભૂપ! તું એને ભૂલી ન જા; કારણ કે હવે તેજ એનું શરણ છે. તે સિવાય અન્ય આશ્રય નથી. તારાથી થયેલ ગર્ભવતીને અમારા આશ્રમમાં નિવાસ કેવો ? રાજા બોલ્યો – હે તાપસ! એ ગર્ભ મારાથી થયો એ તમે કેમ જાણ્યું? તાપસે ક્રોધ લાવી કહ્યું—“તે તે ગર્ભણી કહે છે. તે હરાજન! તું તે યાદ કરીને પણ મુનિ પુત્રીને સ્વીકારતે નથી. અન્ય સ્ત્રીની જેમ એને પણ વિડંબના પમાડી તજી દેવાને તું વિચાર ન કર. વળી સદા સ્ત્રીના વ્યસનમાં અંધ બનેલાને મતિ કે મૃતિ પણ ન હોય, પરંતુ તે તે ન્યાયી અને સુજ્ઞશિરોમણિ છે.” એટલે રાજાએ ચિંતવ્યું એ કામ મેં અવશ્ય કદાપિ કર્યું જ નથી.” એમ મનમાં નિશ્ચય અને ધીરજ લાવી તે બે કે –“હે ઋષિ! તમે સમજ્યા વિના મારા નગરમાં આવ્યા છે. તમે અત્યકઈ પુરૂષને
કે જેણે સ્વીકારીને શકુંતલાને તજી દીધી હોય. મેં તો તેને જોઈ નથી, બોલાવી નથી અને સંગમથી વિડંબના પણ પમા નથી. એ બાબતને નિશ્ચય સમજીને તમે પાછા આશ્રમમાં જાઓ.” ત્યારે કોધથી તામ્ર થતે તાપસ કહેવા લાગ્યા કે—“તને અમે વર્ણાશ્રમના ઉત્તમ ગુરૂ સમજતા, પણ આ તે તું ઉલટે વર્ણશંકરની જેમ ઉપદ્રવ–કરે છે. વળી સદા તું સ્ત્રીઓમાં લુબ્ધ