________________
૨૭૬
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
ગયે. રત્નમાળાએ પ્રાસાદમાં પેસી, તે પાલખી-વાહકેને વિદાય કરી, પિતાની દાસીઓને મેટેથી સાદ કર્યો, પરંતુ તેના કહેવાથી અગાઉથી જ અન્યત્ર ચાલી ગયેલ દાસીઓ ત્યાં હાજર ન હતી એટલે તે બોલી કે –“અરે! એ રાડો ઘર મૂકીને ક્યાં ગઈ? આટલી મે રાતે પરિશ્રમ કરી, કષ્ટ અનુભવને જિનાલયથી હું આવી છતાં ઘરમાં કેઈપણ નથી. નૃત્યથી થાકી ગયેલાં મારાં અંગ કેણ દબાવશે અને થાકી લુખા પડી ગયેલા મારા કઠીન પગ કેણ ચાંપશે?” એમ બોલતાં તે સ્નાનગૃહમાં ગઈ અને તરત સ્નાન કરવા તત્પર થઈ તેવામાં રાજાએ પોતે આવીને પ્રદથી રત્નમાળાને સ્નાન કરાવ્યું, કારણ કે અનુરકત હોય તે લજ્જા રહિત બની શું શું ન કરે? પછી તે શય્યામાં આવતાં રત્નાંગદ તેના પગ ધૃત વડે ધેઈ, પગ આગળ બેસીને ચાળવા લાગ્યું. એટલે પિતાનું ઈષ્ટ કાર્ય પૂર્ણ થતાં રત્નમાળાને ક્ષણવારમાં નિદ્રા આવી ગઈ. જ્યારે રાજા તેજ પ્રમાણે બેસી તેના પગ દાબતે રહ્યો. એવામાં તે જાગ્રત થતાં, રાજાને તે સ્થિતિમાં બેઠેલ જોઈને કહેવા લાગી કે –“અહા ! અજગર સમાન ઉંઘતી એવી મને ધિક્કાર થાઓ કે આ કેટલે બધે પ્રમાદ થયે? એક તે પ્રિય પાસે પગ દબાવવા એજ અનુચિત છે, તેમાં પણ નિદ્રા કરવી, તે તે અધિક અપરાધ છે.” એમ વિશ્રાંતિ લેતાં તેણે કહ્યું કે_મહેરબાની કરીને પલંગ પર બેસે.” એમ બેલતાં તેણે પોતાના હાથવતી રાજાને પલંપર સુવાડે, ત્યાં નેહથી રાત વીતાવીને રાજા પોતાના સ્થાને ગયો અને પિતાને ગર્ભ રહેલ જાણીને રત્નમાળા પણ પિતાના ઘરે ગઈ ત્યાં બનેલ બીના તેણે પિતાને કહી અને રાજા સાથે થયેલ સંબંધ પણ સંભળા, તેમજ પત્રમાં લખેલ રાજાનાં વચને બતાવ્યાં જેથી સંતુષ્ટ થયેલ પ્રધાને તે પત્રે સંભાળી રાખ્યાં. વળી રત્નમાળાને ગર્ભ પણ અનુક્રમે વધવા લાગ્યા. પછી બીજે દિવસે તેજ પ્રમાણે અનુરાગથી