________________
અજાપુત્રના પૂર્વભવનું વૃતાંત.
૧૯૯
સાંભળતાં રાજાએ, રાજસુતાના મનને ચોરનાર એવી તેની બુદ્ધિની પ્રશંસા કરી. પછી રાજકન્યાને પરણવા માટે પિતાના મનમાં ચિંતવતાં સજાએ મિત્રને યુકિત પૂછતાં, તે કહેવા લાગે કે – હે રાજન્ ! તમે મનને આશ્ચર્ય પમાડે તેવું ચિત્રપટ કરાવે અને તેમાં તે સરેવર વિધ્યાચલ નીચે ચિત્રાવળી ત્યાં લાખ જવાળારૂપ ભુજાને ઉછાળતે તથા લીલા વૃક્ષોના ફણરૂપ વાગેળવાના સ્વરૂપને બતાવતે દાવાનળ બતાવે, જેમાં તે સરોવર પાસે શીઘ આવે છે અને તેમાં પંખી તથા શ્વાપદને સમૂહ ભાગાભાગી કરી રહેલ છે, ત્યાં તત્કાલની પ્રસૂતા કેઈ હંસલી પિતાની પાંખવતી બચ્ચાને ઢાંકી આંખમાં આંસુ લાવી, પિતાના પતિ-સાથીને રક્ષણ માટે કહેવા લાગી. એટલે હંસ પણ પત્ની-પુત્રની રક્ષા કરવા અને વારંવાર પ્રેરણ કરતી હંસીને જઈ વ્યાકુળ થતાં તે અન્ય નિર્ભય સ્થાન શેધવા ગયે, પણ તેવું નિરાબાધ થાન ક્યાં જેવામાં ન આવતાં, તે ભમી ભમીને પુનઃ પોતાના માળા પ્રત્યે સત્વર આવ્યા, પરંતુ ત્યાં પોતાની પ્રિયા અને એક પુત્ર જોવામાં ન આવ્યા, પણ બે પુત્ર દાવાનળની જ્વાળામાં બળતા જોઈ તે હંસ મૂછ પામ્ય, અને વાયુથી આશ્વાસન પામવા, ઘણું પંખીએથી વ્યાપ્ત એવા સરેવર થકી ચાંચવતી મહાકષ્ટ પાણી લાવીને તેણે બાળકેપર છાંટયું, પરંતુ તે મરણ પામતાં, તેમને તજી, પિતાની પ્રિયા અને પુત્રને આમતેમ જોતાં તે બકસ્થળમાં ગયે .
ત્યાં જિનપ્રતિમા પાસે પ્રિયાને છેલ્લા શ્વાસ લેતી જોઈ, તેને જીવાડવાની આશાએ તે સરેવરથી પાણી લેવા ગયે. અને એકવાર પાણી લાવી પુત્રસહિત પ્રિયાને સિંચી, પાછો ફરી પાણી લેવા તે સરવરે ગયે. તે શ્વાપદ અને પંખીઓવડે. આચ્છાદિત હેવાથી
સૂકયથી પાણી લેવા જતાં કે શૃંગી પશુએ શીંગડાવડે મારતા તે ત્યાંજ મરણ પામ્યા. એ પ્રમાણે ચારિત ચિત્રપટ આઈ