________________
બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા.
૧૯૯
મૃતમાં મગ્ન થઈ હોય તેમ રત્નમાળા ભારે પ્રભેદ પામી. તેણે તરતજ દાસી પાસે અષ્ટવિધ પૂજાની સામગ્રી મગાવી, પવિત્ર વસ્ત્ર પહેરી, ભાવપૂર્વક પ્રભુની પૂજા કરી. પછી સમક્ષ બેસી, હાથવતી જેટલામાં વસ્ત્રને છેડે લે છે, તેટલામાં તે શ્લેક તેણે જોયે, તે જોતાં રત્નમાળા તરત જાતિસ્મરણ પામી અને તેણે પિતાના પૂર્વભવના પુત્રને વૃત્તાંત જા, જે શુકને દેવરાવતાં સ્મરણ કરીને રાજા પ્રત્યે ભારે ક્રોધ લાવતી, રત્નમાળા યથાવિધિ દેવને નમીને પિતાના ઘરે આવી. તે સદા તેજ બાબતમાં મેન પરેવી પિતાની બુદ્ધિથી રત્નાંગદ રાજા પ્રત્યે પોતાના પુત્રદુઃખનું વૈર વાળવાને ઉપાય શોધવા લાગી. તિર્યંચજન્મ તજી, મનુષ્યજન્મ, ઉચ્ચ ગેત્ર અને અમાત્યની પુત્રી થવાથી પિતાના પૂર્વના અનશનને તે વખાણવા લાગી. - હવે નીતિસાર મંત્રીના ઘરે રાજાની કેટલીક ઘડીઓ રહેતી, તે મંત્રીના જાત્યાશ્વના સાગથી ગર્ભવતી થયેલ, એ વાત રત્નમાળાના જાણવામાં આવતાં તે બુદ્ધિમતી પ્રમોદ પામી કે–અમારા અશ્વના સંગથી રાજાની ઘડીઓ સર્ગભા થઈ છે.” પછી અનુક્રમે તેમણે સારા લક્ષણવાળા વછેરાઓને જન્મ આપતાં, અશ્વપાલકેએ જઈને તે વાત રાજાને જણાવી. એટલે સંતુષ્ટ થયેલ રાજાએ તેને ઈનામ આપતાં આજ્ઞા કરી કે– વછેરાસહિત ઘીએને અહીં લાવે.” આથી તે જઈને જેટલામાં વછેરાસહિત ઘેઓ લેવા જાય છે, તેટલામાં રત્નમાળાએ આવી, વછેરાઓને અટકાવ્યા. જેથી અશ્વપાલકે જઈ રાજાને જણાવ્યું કે– હે સ્વામિન! મંત્રિસુતા વછેરા અટકાવે છે. ત્યારે “અરે! તે શા માટે?” એમ જાણવાને રાજાએ મેટા અમલદારને આદેશ કર્યો. તેણે જઈ, અમાત્યસુતાને પૂછયું કે–અરે! વછેરાઓને કેમ અટકાવે છે?” તે બોલી “અરે! પુત્રો પિતાના થાય, એ વાત