________________
બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા.
૧
પરંતુ એ કાર્ય સાધવામાં કૂટપ્રયોગ કરવો પડે તેમ છે, તે ફુલીન કાંતાઓને લજ્જાસ્પદ છે. જેનાથી લોકમાં અપકીર્ત્તિ થાય, તેવુ કામ વિવેકીએ નજ કરવું. વળી રાજાએ જે ક્ષુદ્ર આદેશ આપ્યા, તે મનથી વિચાર્યા વિના મે' સ્વીકારી લીધે. કદાચ ગજ નિદ્રાની જેમ ઉપેક્ષા કરીએ તા એક વિધવાની જેમ મારા બધા જન્મ ક્રુસ્સહ અને અકારી થઇ પડે, હવે તા જે તાત ફરમાવે તે અવશ્ય મારે કરવાનું છે. કારણ કે સ્ત્રીઓનું સ્વતંત્ર વન, તે પેાતાના કુળરૂપ ચંદ્રના કલંક સમાન છે. ’ ત્યારે અમાન્ય ખેલ્યા કે− હું વત્સે ! ઉચિત કામ કરતાં ફૂટપ્રયાગ પણ અપવાદનું કારણ નથી. જો સ્ત્રીઓની શીલરક્ષા થતી હાય, તે તેના પ્રભાવથી કઈ ભીતિ રહેતીજ નથી. સતીત્વરૂપ ચાંદનીમાં અપકીર્ત્તિ રૂપ તારા નિમગ્ન થાય છે. માટે હે વત્સે ! તું ઉતાવળે તારી પ્રતિજ્ઞા સાધ. હે સુતા ! ગમે તે રીતે તારે રાજાની આજ્ઞા પાર પાડવાની છે. ’ રત્નમાળા એલી— હું તાત ! તમે દક્ષિણ દિશામાં એક ઉન્નત જિનપ્રાસાદ કરાવા અને આ નગરનાં દેવાલયેામાં જે સંગીતની કરનારી સ્ત્રીએ છે, તેમાંથી કળામાં ભારે ચાલાક એકેકને દ્રવ્ય આપી, આ નવા દેવાલયમાં લાવા અને તે પછ્યાંગના સંગીત કરે. વળી તે દેવાલયની ચાતરમ્ એક ઉત્તમ નગર રચાવા અને તેમાં મારા લાયક એક વિસ્તૃત પ્રાસાદ કરાવેા. તે પછ્યાંગનાએ ત્યાં વાસ કરે અને તેમને માસિક પગાર બાંધી આપે।. ’ રત્નમાળાના આદેશ પ્રમાણે મંત્રીએ બધુ` કરાવ્યું. કારણ કે જે મહુ ધન ખરચે, તેનું કામ તરત થાય. પછી નાટ્યાચા પાસે ભણેલી અમાત્યસુતા ગીત, નૃત્ય, વીણા, મૃદ્નંગ, તાલ અને વાંસળીમાં ભારે પ્રવીણ છે. વળી અવસરે સ ંકેત આપનાર, કામળ ખેાલનાર, મન પ્રમાણે વનાર તથા અભિપ્રાયને જાણનાર દાસીઓ સહિત નગરમાં જઈ, રત્નમાળાએ પાતે પછ્યાંગનાઓને તેમકાના ચાન્ય રીતે ઉંચી