________________
૧૮૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
- એ પ્રમાણે લલિતાએ રાજકુમારીને પૂર્વભવ સાંભળી વૈરાચેથી પુરૂષપર દ્વેષ ધરતી કુમારીને તે કહેવા લાગી કે “કુમારી! તને કંઈક હું કહું તે સાંભળ-હે સખી! પતિ વિના તું આમ કેટલા દિવસ રહી શકીશ. તે હંસે મરણના ભયને લીધે તારે અપરાધ કર્યો, તે તે કટિ જન્મ પર્યત સંભારશે, છતાં પુરૂષ પ્રત્યે દ્વેષ ધર તે ઉચિત નથી. મરણથી ભયભીતને વિવેક દુર્લભ હોય છે, કારણ કે મરણથી ભય પામેલ પ્રાણી માતા, પિતા, ભાર્યા કે પુત્રને તજી દે છે. વજાના ભયથી બધું તજીને મનાક પર્વત સમુદ્રમાં એકલે રહ્યો છે. હવે જો તમે મારામાં સ્નેહ ધરાવતા હે, મારું વચન માનતા હે, તે કેઈ કુલીન ઉત્તમ પુરૂષને પરણે” ત્યારે અનંગસુંદરી બોલી કે –“તમારે બીજું જે કાંઈ કહેવું હેય તે કહે, પણ કેજી સાથે પાણિગ્રહણ આ જન્મમાં મારાથી બનશો નહિ. તિર્યંચ ગતિમાં પણ જે ભગવંતને જોતાં મને મનુબની ગતિ પ્રાપ્ત થઈ, તે ત્રાષભદેવ પ્રભુ મને મેક્ષપદ આપશે.” એટલે લલિતા પ્રણય-કેપ બતાવતાં બોલી–હે જડ ! તું કદાગ્રહી છે. નરકેષણ હોવાથી સમજતી નથી કે તારા માતપિતા એ કદાગ્રહથી દુઃખ પામે છે, માટે કદાગ્રહ તજી મારા કહ્યાથી જે પુરૂષપર તને પ્રીતિ ઉપજે, તે તારા માબાપને જણાવ.” રાજકન્યા બેલી-હવે જે મારે પતિ કરે, તે હંસના જીવનેજ પરણું, તે પણ કયાંક પુરૂષ થયે હશે. તેના પ્રત્યે મારે સ્નેહ છે, તે વિના બીજે ઈંદ્ર જે પણ મારે પતિ કરે નથી. હે સખી ! એજ મારે મેટે આગ્રહ છે. તે જે મળે તે વરું.” આ તેની વિસ્તૃત કથા સાંભળતાં લલિતાએ મનમાં ધારી, રાજકન્યાને અન્ય વાતના પ્રસંગમાં નાખી, તેનું મન બીજા વિચારમાં જોયું. પછી તેની રજા લઈ, લલિતા પિતાના સ્થાને આવી, અને રાત પડતાં તેણે રાજા પાસે જઈ, બધે વ્યતિકર તેને કહી સંભળાવ્યું, જે