________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
ખા.” પછી રાજાએ તે પ્રમાણે દ્રવ્યદાન આપી ચિત્રપટ અને તેને અનુસરતાં ગાયને રચાવ્યાં, વળી ચાર ગાયકેને તે ગાયન શીખવાવ, પોતાની પાછળ ચલાવતાં, મધુર કંઠે રાજા પોતે ગાવા લાગે. એટલે જાણે બીજે તુંબરૂદેવગાયક હોય તેમ તે ગાયનથી નગરજનેનાં મન ખેંચાતાં તે બધા તેને વીંટાઈ બેઠા. તે ગીતથી હંસને વૃત્તાંત ગાતાં તેણે કેવળ કૃપાળુ જનેના મન નહિ પણ નિર્દયેના મનને પણ ક્ષણવારમાં આદ્ર કરી મૂક્યાં. એ રીતે જ્યારે ચિત્રમાંના હંસને વૃત્તાંત ગાતે, ત્યારે લેકે પોતાના બધાં કામ તજીને ત્યાં ગાયન સાંભળવા આવતા, કારણ કે સંગીત એ એક વશીકરણ મંત્ર છે. સ્થાને સ્થાને સંગીતકારેને પણ પ્રભેદ પમાડતાં રાજા ઘેર ઘેર ભમતે અને તેથી લેકમાં એજ ધ્વનિને નાદ લાગી રહ્યો. તેમજ અહંપૂવિકાના ન્યાયે નગરજને મહા આગ્રહથી પ્રતિદિન તેને પોતાના ઘરે બેલાવીને ગવરાવતા અને પારિતોષિકમાં સુવર્ણ આપતાં પણ તે લેતે નહિ, પરંતુ ઉલટો સંતેષ પામતે તે બીજાઓને દાન આપતે. જે વિષયના ત્યાગી હતા, તેઓ પણ એનું સંગીત સાંભળવા લલચાયા. કારણ કે સંગીતમાં તેવા ગુણ રહેલા છે.
અહિં પરિત્રાજિકાની આજ્ઞાથી લલિતા તે રોજ તેજ પ્રમાણે ગુપ્ત મને રથ ધરતી તે, અનંગસુંદરી પાસે આવતી. રાજા પણ નગર લેકને સંગીતમાં નિમગ્ન કરી અન્યત્ર જવાના બહાને તેનગરથી બહાર નીકળ્યો. એટલે બધાં કામ તજી લેકે પણ તેની પાછળદેવ આવ્યા. અહે ! કર્ણપ્રિયની પ્રબળતા ! એમ તે બધા લેકમાં પ્રસિદ્ધિ પામ્યા. આ વખતે તે નગરને રાજા પ્રાસાદપર ચઢ્યો અને લેકેને દેડતા જઈ, તેણે દ્વારપાલને પૂછતાં તેણે સંગીતની વાત બધી કહી સંભળાવી. જે સાંભળતાં તેનું સંગીત સાંભળી પિતાને કૃતાર્થ માનનાર રાજાએ તેને બોલાવવા માટે પિતાના મંત્રીને તેની