________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
લાવીને મને આપતો શીત, વાત કે તાપથી બચાવવા માટે તે માળાની તરફ કમળપત્રે મૂકતે. પિતાના બાળક પ્રત્યે સા એવી જ પ્રીતિ ધરાવે. એવામાં અમારા અભાગ્યયોગે તે પર્વતમાં ઉંચી જવાળાવડે કિલ્લાસમાન તરફ દાવાનલ ફાટી નીકળે. તે વૃક્ષ, લતા, પક્ષી, શ્વાપદ તથા ભાગતા તાપને જ્વાલારૂપ ચપેટા-લપડાક વડે હણતાં બાળવા લાગ્યું. બધાને ભસ્મ કરતે અને મને હર વૃક્ષને બાળવાની ઈચ્છાથી સરોવર પાસે આવી તે સરોવરને સસવવા લાગે. પંખીઓ અન્ય સ્થાનથી ઉઠે આકંદ કરતાં પાસે આવતા દાવાનળમાં કેટલાક બળવા લાગ્યા, કેટલાક સરોવરમાં ડૂબી મુઆ, કેટલાક આકાશે ઉડતા ઉંચી ઉછળતી જવાળાના તાપે જમીન પર પી બળી મુઆ, કેટલાક કાદવમાં ખેંચ્યા, કેટલાક તરકેટરમાં પેસી ગયા, કેટલાક આમતેમ ભયાકુળ થઈ ભમૃતા, કેટલાક જીવવા માટે ગગને બુબારવ કરી ભાગતાં, ત્યાં બળવાથી મુંબારવ કરતા પૃથ્વી પર પડ્યા, કેટલાક અગ્નિએ બળતાં ભારે આકંદ કરવા લાગ્યા. એ કલાહલ સાંભળતાં મેં કહ્યું કે –“હે પ્રાણેશ હંસ! તમે મારી રક્ષા કરે. હું સુવાવડની પીડાને લીધે અન્ય સ્થાને જવાને અસમર્થ છું.” ત્યારે હસે
તરફ તડતડાટ શબ્દ સાંભળ્યા. લતા–વૃક્ષેને મૂળથી દાવાનળ બાળી નાખતે. પર્વતના શિખરે પણ દગ્ધ થતાં તરાના અગ્નિની જેમ પવન ક્ષણવારમાં ઉડાડી મૂકતે. દવદાહ બીતા મૃગલાં ચેતરફ દે, પાછા અથડાઈ દાવાનળમાં આવી પીને દગ્ધ થતા, હાથી કે શ્વાપદે પણ કમળનાળને છેદી પોતાની રક્ષા કરવા બધાં એકત્ર થઈ, સવરને ઢાંકી દેતા, એટલે મરણના ભયને લીધે કંપાયમાન અને મુખ શુષ્ક થતાં તથા સ્ત્રી-પુત્રના સ્નેહને તરછી તે હંસ ઉદાસીન થયે. ત્યારે હંસી બોલી કે હે પ્રિય ! વૈરીની જેમ આ અગ્નિ સરોવર પાસે આવી લાગે છે. માટે મને અને મારતા