________________
હરિશ્ચંદ્રની કથા.
અટકતો નથી?” મુનિએ કે પાયમાન થઈ જણાવ્યું કે –“રાજા પણ કામ કરવામાં ચાલાક નથી અને હું પણ કુશળ નથી, પણ તું જ એક વિજ્ઞ છે કે વારંવાર અંતરાય કરે છે. પછી કેપથી હઠ દૃશતા, કમંડળમાંથી જળ લઈ જમીનપર છાંટતાં મુનિએ કહ્યું કે–“જે મારે તપ–પ્રભાવ હોય, તે તું અત્યારે જ શુક થઈ જા.” એટલે પ્રધાન તરતજ શુક બની, આકાશમાર્ગે કયાંક ઉડી ગયે. ત્યારે ભય લાવીને રાજાએ કહ્યું કે –“હે મુનિ! હું હવે જાઉં છું.” પછી રેતા નગરીજનેને નિવારતાં, કુલીન કાંતાએને આશ્વાસન આપતાં અને અપરાધીઓને ખમાવતાં, રાજાએ પ્રિયા-પુત્ર સહિત પ્રયાણ કર્યું. ત્યાં અનુરાગથી અશ્રુ પાડતા પુરીજને પાછળ આવતાં, તેમને મીઠા વચનથી રાજાએ મહાકષ્ટ પાછા વાન્યા, અને પુત્ર–કલત્રસહિત તે સાત્વિક જતાં જતાં કેમ કરીને માને છેડે પામ્યું, ત્યારે દર માગને લીધે થાકી ગયેલ સુતારા રાજાને કહેવા લાગી કે “હે નાથ ! હજી કેટલે દૂર જવાનું છે? મારાં ગાત્રો શિથિલ થઈ ગયાં છે.” રાજાએ કહ્યું –
દેવી ! હવે ખેદ ન કર. જે એ મેટાં મકાનેવાળી વાણુરસી નગરી હવે નજીક છે, છતાં જે તું પુત્રને ઉપાડતાં બહુ થાકી ગઈ હોય, તે ગંગાને કિનારે ચંપકવૃક્ષ નીચે વિસામે લે” દેવીએ તેમ કરતાં, રાજાએ પિતે તેનાં અંગ દબાવ્યાં અને તે કંઈક સુખ પામતાં ચિંતવવા લાગી કે–અહે! માણસ પાસે સંપદા થતાં બધા અનુકૂળ થાય છે. અત્યારે આર્યપુત્રની પાછળ કેઈ આવ્યો પણ નહિ. કારણ કે તે સ્તુત્ય પુરૂષ છતાં પણ ધનવંતને સ્ત છે, પોતે નમનીય પણ તેને નમે છે, પોતે માન્ય છતાં તેને માને છે, પિતે કમનીય છતાં તેને વાંછે છે, પિતે અનુગમ્ય છતાં તેને અનુસરે છે. અહા ! વધારે શું કહીએ? લક્ષમીની જેના પર પ્રસર