________________
હરિશ્ચંદ્રની કથા.
૮૩
જતાં આંસુ લાવી આત્માને નિંદતાં કહ્યું કે-“હે દેવી! આપણે નિર્ભાગ્ય શિરોમણી પર આ કે વજાઘાત?” ત્યાં પતિને જોતાં સુતારા બહુ જ મેટેથી રેવા લાગી, અને હરિશ્ચંદ્ર પણ રે. પુત્રના મરણે ધીરજ કેણુ ધરી શકે? પછી પૂર્વની જેમ લિં-- ગન દેતાં હરિશ્ચંદ્ર રોહિતાશ્વને કહેવા લાગ્ય–“હે વત્સ! કેમ બેલતે નથી?” વળી સુતારાને તેણે કહ્યું કે –“હે દેવી! તું રે શા માટે છે? આ બાળક મને લાવતે નથીતે શું તેને રેષા છે? કે એને માદક નથી આ ? બરાબર ધવરાવ્યું નથી? રત્નને હાર દીધા નથી કે મેં હાથી નથી આવે? હે વત્સ! એ બધું ક્ષમા કર અને તને રૂચે તે લઈ લે.” એમ પુત્રને મનાવતાં રાણીએ રાજાને વિલાપમાં નાખ્યો કે–“હે મૂઢ ! તમે જેતા નથી કે આ બાળક તે પ્રાણરહિત છે, તે એ કેમ જુએ, કેમ ભેટે, કેમ બેલે અને કેમ હસે ?' એવામાં ચંડાળે કહ્યું કે
અરે! તે સ્ત્રીની સાથે શી વાત કરવા માંધ છે? કેમ ઉતાવળે આવતે નથી?” આથી તે ભયને લીધે સાવધાન થયે, અને ચેષ્ટાથી પુત્રને મરણ પામેલ જાણી, આંખમાં આંસુ લાવતાં તેણે સુતારાને પુત્રને વૃત્તાંત પૂછો. તે બોલી આજે પ્રભાતે કાષ્ટ અને પુષ્પ લેવા વનમાં જતાં મારા અભાગ્યે એને દુષ્ટ ભુજંગ કરડશે.” ત્યારે હરિશ્ચંદ્ર વિચાર કર્યો કે-અહે !, સંકટમાં પાડનાર એવા મને ધિક્કાર છે.” ત્યાં દેવી બોલી કે–તે વખતે કઈ સ્વજન ન હોવાથી એનું વિષ કેઈએ ઉતાર્યું નહિ. જેમ ધર્મ વિના આત્મા, તેમ બંધુ વિના જગત્ શૂન્ય ભાસે છે.” હરિશ્ચંદ્રને વિચાર આવ્યો કે –“અરે એક તરફ ચંડાળ કપાયમાન થયા છે અને બીજી બાજુ પુત્ર મરણનો શેક પ્રગટયો છે, વળી એના દેહપરથી વસ્ત્ર લેતાં મારા હાથ કેમ ચાલે? અને સ્વામીને આદેશ બજાવ્યા વિના મને મગરૂર થતું નથી, અથવા તે અત્યારે મારે પત્ર