________________
૧૭૦
શ્રીચંદ્રપ્રભ સ્વામી—ચરિત્ર.
C
"
,
,
(
કરી મુખશુદ્ધિની જેમ તે ઔષધ ખાધું. હવે સંધ્યા થતાં તેના મુખમાંથી વારંવાર પાણી નીકળવા લાગ્યું, પણ ગુરૂથી ખીતાં તેણે વાત ન કરી, પર ંતુ મુખમાંથી થુંક તે અત્યંત વહેવા લાગ્યું. તેને જોઇ ગુરૂએ પૂછ્યું કે— હે વત્સ ! તને શું થયું છે ? ' તે એલ્યુા‘ હે પ્રભુ ! હું કશુ' જાણતા નથી, પણ મુખમાં પાણી આવ્યા કરે છે. ’ ગુરૂ ખેલ્યા— તે અત્યારે તું અભ્યાસ ન કરતાં સુઇ જા. એમ આચાયે વારવાર મ્હેતાં તે લઘુ મુનિ સુધ ગયા. પછી પ્રતિક્રમણ અને સ્વાધ્યાય કરી અધા મુનિએ સુઇ જતાં સરિત્સુત સાધુ વિશ્રામણા કરવા લાગ્યા. એમ ખાલમુનિથી વૃદ્ધ સાધુ દરેકની વૈયાવચ્ચ કરતાં અનુક્રમે તે ખાળ સાધુની વિશ્રામણા કરવા આવ્યા તેણે બ્યતરાધિષ્ઠિત હાવાથી તેને કહ્યું કે મારા ગાત્ર ખહુજ ત્રુટે છે, માટે ખરાખર દબાવા. ' તે ખાલ્યા— હા, ભલે.’ એમ કહેતાં સદ્ભુિત મુનિ ભારે ખળથી તેની સંવાહના કરવા લાગ્યા. તેમાં શિર, પગ, ભુજા, સ્કંધ, જંઘા, સાથળ અને ઢીંચણુ એ બધા અવયવ અલગ અલગ દેખાવતાં લગભગ મધ્યરાતના સમય થવા આવ્યા. આ વખતે કેટલાક સાધુ સુતા હતા અને કેટલાક યથાવિધિ જાગતા હતા, પણ તે સાધુ તા ખાલિ ખેદ વિના મર્દન કરતા રહ્યા. તેવામાં ખાલસાધુએ તે મુનિને કહ્યું કે હું સાધુ ! મારી છાતીએ પાણી ચઢે છે, માટે અત્યારે મારી પીઠ સખ્ત રીતે દખાવ.’ એટલે તે તેમ કરવા પ્રવૃત્ત થયા, એવામાં તે આષધના ચેાગે વ્યાકુળ થતા માલષિએ જણાવ્યું કે વખતસર મને ઉલટી થશે. માટે હું સાધેા ! કયાં તપાસ કરી, કંઈ ભાજન લાવે. ’ એમ તેણે કહેતાં સરિત્ઝત સાધુ ભાજન શેાધવા લાગ્યા, અને અંધારામાં રજોહરણથી હળવે હળવે ભૂમિ પ્રમાતા તે સ્થાને કંઇ ભાજન તેને હાથ ન લાગ્યું, ત્યાં ખાલમુનિએ કહ્યું
'
હું મહાત્મન્ ! વિલંબ કેટલા ? હવે તા મારાથી રહેવાતુ નથી.’