________________
હરિષષ્ણુ–શ્રીષેણની કથા.
૧૭૩
આશ્ચય પામી તે પેાતાના મનમાં ચિતવવા લાગ્યા કે એ તે ચાલતા કે ખેલતા પણ નથી, તેમ દૃષ્ટિને ક્યાં ફેરવતા નથી, તેથી મુમુક્ષુ મારા નાના ભાઇએ ઇષ્ટ સાધન આરયું છે. તા ભ્રગુપાતઅપાપાતથી મારે સર્યું. એને મા મને શરણભૂત છે. મે મૃત્યુની વાંછા કરી છે, તે એમ કરવાથી પણ સાધી શકાશે.’ એમ ધારી આચાર્યની જેમ હરિષેણ પણ ભૂમિપર નિશ્ચળ થઈને જાણે આચાર્યાંનું પ્રતિષ્ઠિબ હાય તેમ તે બેઠા. જેમ સૂરિ બેઠા હતા, તેમ હરિષણ પણ પાસે સ્થિર રહ્યો. એમ અને પાદપાપગમન અનશન કરવાને સમ થયા, ત્યાં સિંહ, વાઘ તથા અન્ય ભયંકર પ્રાણીઓએ પણ તેમને ઉપદ્રવ ન પમાડ્યો. શુભ ધ્યાને કબંધન તાડી સંસાર–કારાગૃહથી મુક્ત થઈ પૂર્ણાયુઃ પાળી, કેવળ કમળાના સ ંગે અને સિદ્ધિપદને પામ્યા. ”
એ પ્રમાણે ગુરૂ-વચન સાંભળતાં અજાપુત્ર રાજાએ ભક્તિ પૂર્વીક ગુરૂ પાસે શ્રાવકનાં માર વ્રત અંગીકાર કર્યાં. પછી પુનઃ પ્રણામ કરી જ્ઞાન—ભાસ્કર ગુરૂને તેણે પૂછ્યું કે‘ હું ભગવન્ ! હું પૂર્વ ભવે કાણુ હતા અને કેવી કરણી કરી ? ’ એટલે જાણે પાતે જ્ઞાનથી જોતા હાય; તેમ ગુરૂ અજાપુત્રને તેના પૂર્વભવ ચથા કહેવા લાગ્યા—