________________
અજાપુત્રના પૂર્વભવનું વૃતાંત.
૧૭૫
પણ તેણે જવાબ ન આપતાં વૃક્ષને પણ રેવરાવતી તે વધારે સેવા લાગી. આ વખતે તેની બે સખીઓ ત્યાં આવી. તેમાં એક સખી તે સ્ત્રીને ઉદ્દેશીને બેલી કે–“હે સુભગે ! જે, પુરૂષે કેવા કૃતન્ન અને નિર્લજ્જ છે. સુકૃત કરતાં, ઘણે સ્નેહ બતાવતાં, બહુ પ્રણામ કે દીનતાથી પણ ગુણઘાતક પુરૂષે કદિ પિતાના થતા નથી. હવે જે થવાનું હશે, તે થશે, પણ હે સખી! આપણે બંનેએ રાત તે ગમે તેમ ગાળવાની છે, કે જેથી એ કંઈ અનિષ્ટ ન કરે. પ્રભાત થતાં તે તેના માતાપિતાને દીનતાથી વિનંતી કરીશું કે જેથી તે પોતે આવી એ સગર્ભાને સ્વીકારીને ઘરે લઈ જશે.” એમ કહેતાં તે બંને સખીઓએ રૂદન કરતી સ્ત્રીને એક ઠેકાણે બેસારી, તેના મનને પ્રમોદ પમાડવા માટે પરસ્પર કથા કહેવા લાગી. ત્યાં લમીબુદ્ધિ રાજાને કૌતુક થતાં, તેમનાથી બહુ નજીક નહિ, તેમ દૂર પણ નહિ, તેવા સ્થાને મિનપણે બેસી તે કથા સાંભળવા આતુર થઈ રહ્યો. ત્યાં મુજ્જા સખી કથા કહેવા લાગી કે –
સંકાશપુર નામે નગરમાં જય નામે રાજા રાજ્ય કરે છે. એકદા તે રાત્રે સુતે છે, તેવામાં કે સ્ત્રીને એક નગરમાં તેણે સ્વમામાં જેમાં સાક્ષાત્ જાણે તે સ્ત્રી હોય તેમ સમજી, શય્યાથી ઉઠતાં, તે સ્વપ્ર-સ્ત્રીના આશ્લેષને ન પામવાથી તે રતિ કે નિદ્રા ન પામ્ય અને મહાકણે રાત્રિ પસાર કરી, સૂર્યોદય થતાં તેણે મંત્રીએને બેલાવી સ્વમની વાત જણાવીને આજ્ઞા કરી કે–એ કયાને તમે ગમે ત્યાંથી શેધી કહાડે.” એટલે પ્રધાનેએ સમસ્ત નગરમાં ઘેર ઘેર તપાસ કરી, પણ ચર્મચક્ષુથી આત્માની જેમ તે
માં જોવામાં ન આવી. ત્યારે સ્વમમાં દીઠેલ સ્ત્રી જ્યાં ન જેવાથી રાજાએ ખાન-પાન તજી દીધું, ત્યાં બુદ્ધિ વડે બરાબર વિચાર . કરતાં પ્રધાને રાજાને જણાવ્યું કે-“હે દેવી! તમે સ્વમમાં દીઠેલ.