________________
19
શ્રીયદ્રપ્રભ સ્વામી—ચરિત્ર.
શ્રી કાણુ જાણે ક્યાં રહે છે ? તે પણ તેને જાણવાના એક ઉપાય ચાલે તેમ છે, તે એ કે નગરની બહાર ઉદ્યાનમાં એવી દાનશાળાઓ સ્થાપા કે જેમાં સદા નવિન્ન ભેાજન મળ્યા કરે, ત્યાં પરદેશના લેાકેા વિવિધ ભેાજન પામતાં આવશે. વળી તમે સ્વમામાં જે નગરની સ્ત્રી જોઇ, તે સમસ્ત નગર આળેખાવી, તેમાં તે સ્ત્રીને સાક્ષાત આળેખાવી તે ચિત્રપટ દાનશાળાઓમાં અધાવા. પછી અનેક દેશના પથિક આવતાં, તે ચિત્રપટ જોઇ, કદાચ દેવચેાગે કાઇના જાણવામાં આવશે. ' એ વાત રાજાને યુક્તિયુક્ત લાગતાં, તેણે નગરની ચાતરફ સુંદર ઘણી દાનશાળા મંડાવી. એ હકીકત સાંભળવામાં આવતાં પાંથ જને ત્યાં આવતા અને સ્નાન પૂર્ણાંક ભાજન કરી, તે ચિત્ર જોઈને ચાલ્યા જતા.
એવામાં એકદા કોઇ પથિક તે દાનશાળામાં આબ્યા અને ચિત્ર જોઈ, દુઃખે અશ્રુ નાખતા ત્યાં બેઠા. તેને પ્રધાને પૂછ્યું કે— · હું પાંથ ! તું શા માટે રાવે છે ? ” તે એલ્યુ— આ ચિત્ર મારા નગરનુ છે. દેશ-પ્રદેશમાં ભમતાં મારૂ નગર ચિત્રમાં આળેખેલ જોતાં પ્રથમની અવસ્થા મને યાદ આવે છે, કારણ કે જનની અને જન્મભૂમિ વિસ્મૃત ન થાય. ’ પછી તે પુરૂષને ત્યાં બેસારી પ્રધાને રાજા પાસે જઇ તે બધે વૃત્તાંત શીઘ્ર સ ંભળાવ્યે, જે ઘણા દિવસે સાંભળતાં રાજા તરત ત્યાં આવી, તે પાંથને પૂછવા લાગ્યા કે— હું પથિક ! આ ચિત્રમાં તે શું યું ? એ નગર કેટલે દૂર છે ? ’ તે બાલ્યા— મહારાજ ! એ નગરીમાં વસતાં દરિદ્રતાથી પરાભવ પામી હું પરદેશમાં ભમતા ક્રૂ છુ, પણ પ્રાસાદ, હાટ, બજાર, વાવ ક્રૂપ સરોવર પ્રમુખ ખરાબર ચીતર્યાં છે, તેથી સમાય છે કે એ રમાલય નામે નગર છે. એ દક્ષિણ દિશામાં અહીંથી આઠસ ચેાજન દૂર છે વળી ઉત્તમ ચંદ્રચૂડ નામે આ સભામાં બેઠા છે, આ તે રાજાનું અંતઃપુર આ તેના પ્રધાનો, આ વિવિધ ક્રીડા કરતી
"