________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
તારે ધ્વનિ બંધકર, હે હંસ! તું લંગડે બની જા, હે કમળ! તું વિકાસ ન પામ, હે મૃગ! તું ભદ્રકપણે નિદ્રાક્ય કર, હે રાજચંપક!તું વર્ણ રહિતપણાને પામ, કારણ કે અમારી પ્રિય સખી અહીં આવે છે કે જેના મુખની સ્પર્ધા કરનાર ચંદ્રકલંકયુક્ત થયે છે, એ પ્રમાણે સુધા સમાને વાણી સાંભળતાં રાજા બહુ પ્રભેદ પામે. તેવામાં એક છશ્વદાર સ્ત્રીએ આવીને કહ્યું કે તમે અહીંથી દૂર જાએ અત્યારે સજપુત્રી ઉદ્યાન જેવાને આવે છે કે જે પુરૂષષિણી છે તે અહીં પોતાની સખીઓ સહિત કીડા કરવાની છે, એટલે રાજા તબ ઉઠીને અન્યત્ર જઈ વિચારવા લાગ્યો કે –“સ્વનામાં
ચેલે સ્ત્રીએ પિતે હશે કે કેમ ? એના પ્રત્યે મારું મન સ્નિગ્ધ બને છે. અથવા તે તે એ છે કે નહિ, તે શી રીતે જાણી શકીશ? માટે દ્રાક્ષના લતાકુંજમાં છુપાઈને જોઉં તે ખબર પડે એમ ધારી પિતાના મિત્ર સહિત રાજાએ દ્રાક્ષમંડપપર ચઢ, તેને આવતી જેઈને નિશ્ચય કર્યો કે “આ તે તેજ કન્યા છે. ત્યારે મનમાં અને વનમાં રહેલ કામદેવરૂપ શત્રુઓ પાસેના ઉદ્યાનમાં સુખે મળી શકે તેવાં પુષ્પ-આણથી તેણે રાજાને ઘાયલ કર્યો. પછી વન જોઈ તે રાજકન્યા ક્ષોભ પામ્યા વિના સ્વસ્થાને ગઈ અને પરિચય વિના પણ સીનીયનને હરતી ગઈ. એટલે કંઈક ચેતન્ય અવલંબીને રાજા દ્વિક્ષિપની નીચે ઉતર્યો અને ઘાયલ કરનાર તેજ કામના પ્રાસાદમાં જતા કાયર થઈને શેજા પડી ગયો, ત્યાં રાત્રે ચંદ્રને જોતાં, કેયલને ધ્વનિ સાંભળતા અને પવનને સ્પર્શ થતાં તે ઉદ્વેગથી બેભાન હાલતમાં મન્મથની ચેષ્ટા સહિત બે કે –“હે ચંદ્ર! તું કિરણ-ઉલકાપાતવડે મને શું બાળવા માગે છે? હે કેયલ! તું ઉચે બેસીને મારા મનમાં કેમ ઉગ ઉપજાવે છે? હેમલયાનિલ! શું તારે સ્પર્શ અગ્નિસમાન છે! હે આંબા! તું માંજરરૂપતનીથી
મારી-તજના કરે છે? અહીં તારી આજ્ઞા કેણું નથી માનતું?