________________
અજાપુત્રના પૂર્વભવનું વૃતાંત.
૧%
વશે, એમ ધારી વિદ્યાધરીઓએ એક દેરે મંત્રીને રાજાના પગે બાંધી દીધે, જેથી તે ફરી મૂલ રૂપધારી પુરૂષ થયા. પછી તે વિદ્યાધરીએ મંદિરમાં પ્રભુને પૂજી, સ્તવી, ભાવ–વંદન કરીને પિતા પિતાના સ્થાને ગઈ
હવે નિદ્રા દૂર થતાં રાજા જાગે અને પિતાના બંને પગે દેરા બાંધેલ જોઈ આ શું? એમ ચિંતવતાં અકસ્માત્ એક પગથકી દેરો છોડતાં તે તરત જ સ્ત્રીરૂપધારી બની ગયે. તે જોતાં રાજા વિચારવા લાગ્યું કે હું નિરંતર સ્ત્રીનું ધ્યાન ધરું છું, તેથી સ્ત્રી બ, અથવા અધિક માયા કરવાથી હું સ્ત્રીવેદ પાપે ? ત્યારે બીજા પગથકી દે છોડતાં તે ફરી મૂળ સ્વરૂપમાં આવતાં ભારે વિસ્મય પામીને વિચારવા લાગે કે –“અહો! આ મેટું આશ્ચર્ય છે કે સ્ત્રીમાંથી પુરૂષ અને પુરૂષમાંથી સ્ત્રી થવાય છે. ખરેખર! આ કેઈ દિવ્ય પ્રાણુને વિલાસ છે” પછી તે દેરાની ખરી ખાત્રી કરવા તેણે મિત્રના પગે બાંધતાં તે તરત જ પીનસ્તની પ્રમદા બળે, અને તે છોડી બીજો દે રે બાંધતાં તે મૂળ રૂપધારી થયે; આથી રાજાને બરાબર ખાત્રી થઈ કે–એક દરે સ્ત્રી પુરૂષ થાય અને બીજે દરે પુરૂષ સ્ત્રી થાય. એમ તેણે દેરાને અભુત મહિમા નિશ્ચયથી જાણી લીધા પછી શ્રમરહિત થતાં, મિત્રને જગાવને રાજા પંથે પડે અને અખંડ પ્રયાણ કરતાં તે રમાલય નગરમાં પહોંચે
ત્યાં બાહ્ય ઉદ્યાનમાં કામદેવના મંદિરે જઈ નમસ્કાર કરી, રાજા કામની સ્તુતિ કરવા લાગ્યું કે “તમે અનંગ-અંગરહિત છતાં મોટું કામ હાથમાં લીધું છે, કે ઈશ્વર પ્રમુખ બધા દેવેને તમે આજ્ઞાકારી બનાવ્યા છે, માટે હે મન્મથ ! હું પણ તમારી આશાએ અહીં આવ્યો છું, તે તમે પ્રસન્ન થઈ, મને સીદાતાને જુઓ, એમ કહી રાજા ત્યાં એક ભાગમાં વિસામે લેવા બેઠે. એવામાં ઉદ્ધતાઈથી આદેશ કરતી કેઈ સ્ત્રીને અવાજ આવ્યું કે હે કેયલ!