________________
અજપુત્રના પૂર્વભવનું વૃતાંત.
૧૭)
તે રાજાની અનંગસુંદરી નામે પુત્રી કે જે યૌવનવતી છતાં પુષિણી છે, માતપિતાએ તેને બહુ સમજાવ્યા છતાં યવિનવડે ભારે રૂપવાન રાજાને પણ તે ઈચ્છતી નથી. એમ મેં જે મારી દષ્ટિએ જોયું તે બધું આ ચિત્રમાં ઓળખેલ છે, એ વાત સાંભળી રાજાને વિચાર થશે કે સ્વપ્નામાં જે સ્ત્રી મારા જેવામાં આવી, તે જોતાં તે સતેષ થયે છે, પણ તે પુરૂષÀષિણ સાંભળીને તે ભારે ચિંતા થાય છે. પછી પાંથને ભાતું અપાવ્યું અને સંતુષ્ટ થઈરાજાએ પુષ્કળ સુવર્ણ દીધું. હવે તે વાત મનમાં ધારી રાજા સ્વસ્થાને આવ્યું અને સમસ્ત રાજ્ય મંત્રીશ્વરને સેંપી પિતાના એક મિત્રને સાથે લઈને તે રમાલય નગર ભણી ચાલી નીકળ્યો.
એકદા માર્ગે ચાલતાં વસંતકાળ આવ્યું, એટલે તાપથી કિ. લામણ પામતે રાજા કેઈ ઉદ્યાનમાં એક વૃક્ષ નીચે વીસા લેવા બેઠે, ત્યાં નિદ્રા આવતાં રાજાને થાક ઉતરી ગયો, ત્યાં કદલીઓ પિતાના પત્રો વડે રાજાને પવન નાખતી, ભ્રમરના ગુંજારવ યુ કેતકીઓ ગીતગાતી, જળયંત્રના ગજરવથી મેઘની શંકા લાવી મયૂરે નાચતા, કેકિલાઓ પોતાના મધુર સ્વરે રાજાની નિદ્રાને ભંગ કરતી, પવનના વેગે વૃક્ષે થકી પડતાં પાકાં ફળવડે જાણે તે રાજાને ભેટ મૂકતા હેય, અચેતન વાવીઓ પણ પવિત્ર જળપ્રવા હથી જાણે સૌનું સ્વાગત કરતી હોય એવા તે ઉપવનમાં કળભેક્ષણ કરી, પાણું પીને મિત્ર સહિત રાજા તે વનની શેભા જેવા લાગ્યો. ત્યાં મધ્ય ભાગે રાષભદેવ ભગવાનનું એક ભવ્ય ચૈત્ય જેમાં રાજ કહેવા લાગ્યો કે–અહ! ભવસાગરમાં દ્વિીપ સમાન અને ભવશમણ કરતાં દુર્લભ એવું આ આદિનાથનું મંદિર મહાભાગે મેં જોયું. એમ કહેતાં હર્ષાશુ મૂકતે રાજા તે મંદિરમાં પેસતાં દૂરથી નમસ્કાર કરતાં સ ક્ષેપથી સ્તુતિ કરી, તેણે ભગવંતને વાંઘા અને