________________
અજા પુત્રના પૂર્વભવનું વૃતાંત.
લકપુર નામે નગર છે. અલકાપુરીમાં તે એક રસ ધનદ-કુબેર છે પણ એ નગરમાં સર્વ વસ્તુઓ પૂર્ણ
1 ઘણા લેક ધનદ–દાનશાળી હતા. ત્યાં લક્ષ્મીબુદ્ધિ કથ7 નામે મહાપ્રતાપી રાજા કે જેની આજ્ઞારૂપ દૂતી
શત્રુઓની લક્ષમી લઈ આવી, વળી જે જિન શાસન રૂપ કલ્પવૃક્ષની પ્રભાવના કરતે અને જેથી તે દિવ્ય મોક્ષસુખ સમાન નિવિઘ સુખે ઉપાર્જન કર્યા. એકદા તે સુખશિયામાં નિદ્રા લેતે, તેવામાં તેણે દૂર કઈ સ્ત્રીના રૂદનને અવાજ સાંભળે અને તે તીવ્ર રૂદન સાંભળતાં રાજા સયા થકી ઉઠી તે બરાબર જાણવાને મણિથી મઢેલ મહેલની અગ્ર ભૂમિમાં તે આવ્યું. તે વખતે નક્ષત્ર-સંચારના અનુસારે ઘણું રાત્રી જાણી તેને વિચાર આવ્યું કે–એ દૂર દૂર કેણ સ્ત્રી રેતી હશે ? હું ત્યાં જઈને પૂછું કે “તું આવું કરૂણ રૂદન શા કારણે કરે છે ? આ કરૂણ વિલાપ મહાદુઃખ વિના કદિ સંભવે નહિ.” એમ ધારી અંધારપટ ઓઢી રાજા એકલો પહેરેગીરની દષ્ટિ ચૂકાવી મહેલ થકી નીકળે અને શબ્દાનુસારે ચાલતાં તે સ્ત્રી પાસે જઈ પૂછવા લાગે કે –“હે ભદ્ર! તું આટલી બધી રે કેમ છે? અને રાતે એકલી બીતી કેમ નથી.” એમ રાજાએ વારંવાર પૂછતાં