________________
૧૭૨
શ્રીચંદ્રપ્રભ સ્વામી—ચરિત્ર.
ખાલિષ`ને મૂકી, સાક્ષાત્ થઈને કહેવા લાગ્યા કે– હું રાજર્ષિ ! તુજ વિનીતેામાં શિરામણિ છે. રાજ્યના અનુભવ પછી તારા જેવા અન્ય કાણુ વિનયી થાય. ’ એમ કહી, ભાવથી સરપુત્રને નમી વૃથા કદના કરેલ માષિને ખમાવીને તે વ્યંતર અંતર્ધ્યાન થયો. એમ આહત્ય વિના સાધુઓને પૂર્વાવત્ વિનય સાચવતાં સરિત્તુત સિદ્ધાંતા ભણ્યા. એટલે ત્રીશ ગુણાવડે તેનામાં ચેાગ્યતા આવેલ જાણીને આચાયે તેને અભીષ્ટ સૂરિપદ આપ્યું, અને વિનયધર એવુ તેનુ નામ સ્થાપ્યું. તે ગુરૂની આજ્ઞાથી સાધુએ સહિત વિચરવા લાગ્યા, અને વસુધાપર ઘણા ભબ્યાને પ્રતિમાધ પમાડી, વિનયધરસૂરિએ ગચ્છ—ગણુ મૂકીને કાઇ પર્યંત પર પાદપાપગમન–અનશન કર્યું.
અહીં ખાણપ્રહારથી જર્જરિત થયેલ હરિષણને પ્રધાના રંગશાળામાં લાવ્યા અને લાંબા કાળે તે સાજો થયા. પછી તેને અમાત્યાએ વીતક વૃત્તાંત જણાવતાં, તેણે પેાતાના ભત્રીજાને રાજ્યપર બેસાર્યા અને પેતે વિચાર કર્યાં કે− અહા ! નાના ભાઈને મારવા મેં બે વખત પ્રયત્ન કર્યા, પણ તે હણાયે નહિ, તે સારૂ થયુ. લેણદારને દેવાદાર વસ્તુ આપવામાં અશક્ત નીવડતાં પાતે જેમ પેાતાનું વચન ન પાળતાં સ્વવચન પ્રત્યે સાક્ષીભૂત રહે છે, તેમ હું પણ મારા ભાઈને મારવાને અસમ થતાં સ્વમૃત્યુ સાધીને આત્માને તે સર્પના અનૃણી બનાવુ.' એમ નિશ્ચય કરી,વિષાદ અને આનઃયુક્ત હરિષેણુ, મંત્રીઓએ વાર્યાં છતાં ચાલી નીકળ્યે, અને જે પ તપર મહાત્મા વિનયધરસૂરિ રહ્યા છે, તે સ્થાને દૈવયેાગે તે મહામતિ પહોંચ્યા. એટલે ‘ આ તે દીક્ષિત મારા ભાઇ શ્રીષેણ તપ કરે છે ’ એમ ધારી તેણે વિનયધર આચાર્યને પ્રમાદથી પ્રણામ કર્યાં, વળી તેણે ખેલાવ્યા છતાં આચાયે જવાબ ન દેતાં