________________
હરિષણ—શ્રીષેણુની કથા.
૧૬૯
કરતાં સરિત્સુત મુનિ ગીતા થયા. ’જિનશાસનમાં વિનય એ પરમ નિધાન છે, એમ પોતાના મનમાં નિશ્ચય કરી તેમણે આચાય પાસે એવી પ્રતિજ્ઞા કરી કે— હે ભગવાન્ ! આજથી મારે અભ્યાસી, ગ્લાન, વૃદ્ધે, તપસ્વી–સાધુઓના વિનય કરવા. ’ ત્યારે પેાતાને પૂર્વે સાષ્ટાંગ નમસ્કાર કરતાં બધા રાજાઓને યાદ કરતાં તે પ્રથમ દિવસની જેમ સદા યતિઓના વિનય કરવા લાગ્યા. કારણ કે દાન, દયા, જપ, તપ-પ્રમુખ ગુણી વિદ્યમાન છતાં વિનય વિના તે ન જેવા છે. અંગનાને અંગે કકણ, કુંડળ, બાજુબ ંધ, હાર, વલય પ્રમુખ વિદ્યમાન છતાં વિલેપન તિલક વિના તે શોભતા નથી. પછી આચાર્ય તેમજ, અન્ય સાધુએ પણ તેના વિનયથી સુખ પામતાં સિદ્ધાંત–પાઠાદિકમાં એકાગ્રતા પામ્યા.
"
એવામાં એકદા કાઇ વ્યંતર મિથ્યાદષ્ટિ, સરિદ્ભુત મુનિને વિનયમાં આસકત જોઇ, તેની પરીક્ષા કરવા આવ્યા. એટલે પાતે ફ્ર છતાં શ્રાવક થઇ, યથાવિધિ આચાય અને બીજા સાધુઓને વંદન કરી, એક માળ–સાધુને તેણે વંદન કર્યું, પણ પાઠમાં વ્યગ્ર હાવાથી ધર્માંલાભ ન આપતાં, તે જંતરે કાપ અતાવીને તે આલાષિને કહ્યું કે... અરે ! તમે ધર્મલાભ કેમ આપતા નથી ?' તે ખેલ્યા—‘ હું શ્રાવક ! તું કાપ ન કર. હું મૂખ હાવાથી એકચિત્તે પાઠ કરતાં મેં તને જોયા નહિ. ’ ત્યારે તે એકાંતે તે પાઠમાં ઉત્કંઠિત મુનિને કહેવા લાગ્યા કે–· હું તને એક આષધ આપું, જેથી ભણતાં તને તરત આવડી જશે. ’ સમાન પાઠકોએ તેને અલગ કરવાથી પાઠમાં તે પછાત પડેલ હાવાથી તે ઉત્સુકતાથી ખેાલ્યા કે— હું મહાભાગ ! મને આષધ આપે! ! આથી તે શ્રાદ્ધ જંતરે કાંઈક ઉગ્ર ઔષધ આપતાં સુનિને જણાવ્યું કે— જમ્યા પછી આ ઔષધ લેજો. ’ એમ કહી તે ચાલ્યા ગયા. પછી ખાષિ એ ક્ષુધા લાગતાં બ્હારીને ભાજન