________________
૧૦૨
* શ્રી ચંદ્રપ્રભસ્વામિ-ચરિત્ર
જેમ વિષને પ્રચાર સર્વત્ર છે, પરંતુ જુઓ, જ્યાં મન છતાયું છે, ત્યાં કાષ્ઠ વિનાના સ્થાનમાં અગ્નિની જેમ તે વિષ નિર્બળ બને છે. સંસારના આરંભમાં પરાયણ છતાં અને જ્ઞાન–ચરણ રહિત છતાં સમ્યકત્વી જીવ સિદ્ધિ-રમણને અવશ્ય વશ કરે છે. પછી અજાપુત્રને પ્રબોધ પમાડવા માટે જૈનાચાર્યો, પુણ્ય સમૂહવડે પ્રથિત અને સમ્યકત્વ-રત્નવડે શોભાયમાન એવી કથા કહેવા લાગ્યા –
, , સમ્યક્ત્વ ઉપર આરામનંદનની કથા. ' “ધર્મ, ન્યાય અને લક્ષ્મીના ધામરૂપ, જેને ચૈત્યે તથા થમ સાધુઓ વડે વ્યાપ્ત એવું લક્ષ્મીપુર નામે નગર છે, કે જ્યાં લેકે અત્યંત મર્યાદિત હોવાથી શ્વાસ્થ છે. કેશવની જેમ જીત મેળવનારા, ગોત્રમાં પ્રતિષ્ઠા પામેલા અને શંકરની જેમ ઈશ્વર-ભારે શ્રીમંત છે, વળી જેઓ શૈદ્ધની જેમ તત્વાર્થ સાધવાને સાવધાન છે, ક્ષણ-ઉત્સવના અભિલાષી, વિધ્યાચલની જેમ ઉન્નત અને સદા માન–દાન પક્ષે નર્મદાવડે યુક્ત છે, તેમજ મેરની જેમ સુવર્ણ વડે સદા દેવેને આનંદ પમાડનાર, કામદેવની જેમ શ્રેષ્ઠ શૃંગારવડે જેઓ લેકના મનને રંજન કરનારા છે તથા વૈતાઢ્યના રૂપાના શિખરની જેમ સદા ઉજ્વળ એવા પુરૂષ–રવડે જે નાગર શોભાયમાન હતું, ત્યાં આકાશમાં સૂર્યની જેમ વિકમ નામે તેજસ્વી રાજા હતું કે જેને ઉદય થતાં શત્રુ-ઘૂવડે ગિરિગુફાઓમાં ચાલ્યા ગયા. સદા મહાજયમાં શૂર એ તે રાજાને પ્રતાપ પણ તેજ હતું, તેમજ વેગશાળી અ અને પદાતિઓ સદા ગાજતા હતા. વળી તેણે મિત્રને વિવિધ દેશે અને શત્રુઓને નાના પ્રકારની આપદાઓ આપી હતી, તથા જેની બ્રગુટીરૂપ લતાએ શત્રુઓને અપશેભા અને સંગ્રામમાં ધનુષ્યની શોભા આપી હતી. તેના આરામે બધા તેમજ પદાતિએ પ્રતાયત હતા, અને તેની સેના તથા જનતા પ્રાસાદ-પ્રસાદથી સદા વિરા