________________
આરામનનની કથા.
૧૬
-ભયરૂપ તિમિરવડે આચ્છાદિત થઇ ગયાં. પછી અંજલિમાં રત્ના ભરાતાં જાણે નમસ્કાર કરવા તૈયાર થયેા હાય તેમ રાજાએ ભારે આદરથી આરામનંદનને સ્વાગત પૂછતાં, તે ખેલ્યા કે—‘ હે રાજન્ ! તમારા પ્રસાદથી સ્વાગત છે. ’· ત્યારે પુનઃ રાજાએ પ્રશ્ન કર્યાં કે શું તારી પાસે બધું આવુંજ કરીયાણું છે ? ’“તેણે હા કહેતાં, રાજાને વિન ંતી કરી, પેલા વણુકાના દેખતાં ઢાણી પાસેથી છાણા મગાવ્યાં. તેમાંથી પણ રત્ના નીકળતાં તે લઇ, અ ંજલિ જોડી, રાજાને અરજ કરી કે— હૈ સ્વામિન્ ! સમુદ્રકિનારે જોવા માટે પધારે. ’ એટલે ગુરૂની જેમ તેના આદેશથી રાજા અશ્વારૂઢ થઇ, તે સાંયાત્રિકોને સાથે લઈ તે કૌતુકથી સાગરતીરે ગયા, ત્યાં અન્ય વણિકાએ આરામન નથી પહેલાંજ કંઠેનાલ સુકાતાં સ્ખલિત વચને રાજાને પેાતાના કરીયાણા અતાવ્યાં. રાજાએ ક્ષણભર ષ્ટિ નાખતાં તે જોયાં. પછી ચાલતા અવે તે છાણા પાસે આવ્યા, એટલે આરામપુત્રે અન્ય વણિકોની જાળ સમાન તે રત્નરાશિના બે ભાગ કરાવ્યા, જે જોતાં રાજા પરમ આનંદ પામ્યેા. કારણ કે પ્રજાપાલક રાજાએ લેાકેાની સમૃદ્ધિથી પ્રમાદ પામે છે. પછી આરામનદને રાજાને અક્ષરપત્રક અને તેમાં ઉધાર બતાવી કે જેમાં તેમણે હજારો છાણા ઉછીનાં ખીજાએ લીધેલાં જોયાં. ત્યાં આરામસુતે રાજાને જણાવ્યું કે— જો એ લાકા આ લક્ષ્ય—ઋણુ પોતે નહિ આપે, તે તમને મારે વિનંતી કરવાની છે.’ આ વખતે બધા વેપારીઓનું ક્રાણુ માફ઼ કરી, અને આરામનદન પર અધિક પ્રસાદ લાવીને રાજા સ્વસ્થાને ચાલ્યા ગયા, તેના ગયા પછી તરતજ તે રત્નના ઢગ જોવાને અંતરિક્ષમાં અન્ય રાજા ( ચંદ્ર ) આબ્યા. એટલે આરામનંદન તેનું વર્ણન કરવા લાગ્યા કે ભાસ્કરમ`ડળ ચકી ક્રાંતિતિકરણ લઈ, તેને સુધારસ વડે ઉજવળ બનાવતાં પાતા
"