________________
હરિષણ–શ્રીષેણની કથા.
૧૧
રહ્યો. તેવામાં પુરૂષ થયેલ યક્ષે સ્નેહથી તેને આલિંગન આપતાં જણાવ્યું કે—‘હું મહાભાગ ! આવી વિડંબના કેમ પામ્યા ?’ એટલે બહુજ ધીમે સાદે હરિષેણે લજાવશે રહી રહીને પોતાના વૃત્તાંત કહી સ’ભળાવ્યેા. ત્યારે વિષાદ પામતાં યક્ષે કહ્યું કે--‘હું કુરવામીથી તને એ વિષમ દશા પ્રાપ્ત થઈ, તે તું ક્ષમા કર.’ હરિષણ ખેલ્યા‘હૈ યક્ષરાજ ! અત્યારે મરણ થકી મને બચાવતાં તારૂં સ્વામિત્વ સફળ થયું. પરંતુ નાગની આગળ મે લીધેલ વચનનુ પાલન ન કરતાં સુધી તે આપેલ જીવિતને પણ મૃત્યુની ચૂલિકા સમજુ છું. ’ ત્યાં ખીરજથી યક્ષ પુનઃ કહેવા લાગ્યા કે—‘તું ખેદ ન કર. તારી પ્રતિજ્ઞા હું સફેલ કરીશ.’ ત્યારે હરિષેણે તેને પૂછ્યું' કે—મારા નાના ભાઈ કયાં જોવામાં આવ્યે ?’ તે એલ્યા—‹ કયાંય નહિ.' જો કે તે શ્રીષેણ બીજા નામે તે રગશાળા નગરીમાં જ હતા, પણ વિભગજ્ઞાનના ઉપચેગ દીધા વિના તે જાણી ન શકયા અને શ્રીષેણનું નામફરી ગયેલ છે. તેવામાં સંકેત પામેલ તેનાગ, ‘રાજાના ઘાત થયેા' એમ સાંભળતાં વટ-કટરમાંથી પેાતાના સ્થાને ચાલ્યા ગયા. ત્યાંના રાજાને શ્રીષેણ ન જાણુતા તે યક્ષ અને હરિષણ તેની શોધ કરવા ચાલ્યા, પણ શ્રીષેણ ચાંચ પણ તેમના જોવામાં ન આવ્યેા. પછી સુવ દ્વીપમાં જતાં યક્ષે હરિષણને કહ્યું કે તારી પ્રતિજ્ઞાના નિર્વાહ માટે એ નગરના રાજાના પુત્રને હું' વળગીશ અને અન્ય માંત્રિકાથી નીકળીશ નહિ. ત્યારે પુત્રના—ગ્રહથી આ બનેલ રાજા ડાંડી વગડાવે,તેના તું સ્પર્શી કરજે અને નિ`ચ થઇ હુંકાર મૂકતાં તુ' રાજપુત્ર પાસે આવજે, એટલે જાણે તારાથી ખીક પામેલ હાઉં,તેમ રાજપુત્રને હું તરત મૂકી હઇશ. પછી જેમ તારી પ્રતિજ્ઞા પૂર્ણ થાય, તેમ તું રાજા પાસે વર માગજે. હું' પછી ઉત્કંઠિત થઈ મારા સ્થાને ચાલ્યા જઇશ. મારૂં' ઉદ્યાન, શુન્ય મૂકેલ છે, તેા મારા વિના તેમાં કોઈ શત્રુ આવી ચડે. ’ એમ
"
૧૧