________________
હરિણ-શીર્ષણની કથા. કાંઈ વાત ન થઈ.” હવે પ્રતિજ્ઞા પૂર્ણ થતાં તેણે દૂતના મુખે - ગુઓને કહેવરાવ્યું કે- તમે યુદ્ધ કરવા તૈયાર થાઓ. હું પોતે આ આવું છું.” પછી તે દૂતની પાછળજ પિતાના સર્વ બળે શેષનાગની ફણું નમાવતે તે શત્રુ પ્રત્યે ચાલ્યો, ત્યાં તે બહારના સન્યમાં આવી પિતાના સંબંધીની જેમ હરિઘેણુને ગંભીર અર્થમાં નિવેદન કર્યું કે-“અરે ! તમે આ શું આરંભ્ય છે? પિતાના આત્માને અનાત્મ કરવાને આ માર્ગ લીધે છે. ક્ષત્રિયોને એ આચાર છે કે પિતાના આત્માને ઉદય થાય તેવા માર્ગે ચાલવું. એ શું તું જાણતું નથી ? વળી “શત્રુના દેશને મેં ઘેરી લીધો છે એમ પણ મનમાં માનીશ નહિ. એ તે કાલકૂટ–મિશ્ર ભેજન સમજી લે. તથા “ સન્ય-સાગરની વેળવડે મારે આ નગરીને તાબે કરવી છે” એવી માન્યતા હોય, તે અગત્સ્ય ત્રાષિ શું વેળસહિત સાગરને પી ન ગયે ? વળી “દીપની જેમ શત્રુઓ તે મારા પ્રત્યે પતંગ સમાન છે” એમ પણ ગર્વ લાવતે નહિ. દિ પણ સર્પના દર્શનથી ઓલાઈ જાય એ શું તું જાણતા નથી? વળી એ રંગશાળાનું રાજ્ય અને દેએ આપેલ છે, તેથી એ રાજા તારા સિન્યને સર્વથા અસાધ્ય છે. માટે પિતાના અપરાધને એ રાજાને દંડ આપીને તું ચાલ્યા જા. અકાળે પિતાને સંહાર શા માટે કરે છે? પિતાના ભાઈને વિયેગની પ્રતિજ્ઞાને લીધે પૂર્વે એ તારી સામે ન આવે, પણ હવે પિતાના ભાઈને એણે જે તેથી એ તુરત આવ્યે સમજજે. જે તારાપર દેવને કેપ થયે હોય, તે યુદ્ધ કરવા તત્પર થજે, પણ પૂર્વેની જેમ હવે એ તારે અન્યાય સહેવાને નથી.” એ પ્રમાણે દૂતના વચન સાંભળતાં તેના પ્રત્યે મત્સર લાવી, સિંહની જેમ હરિષણ સરિત્યુતપર ભારે કેપયમાન થયે, અને બોલ્યા કે—સંગ્રામમાં સામે આવીને હું તારા સ્વામીનું શિર છેદીશ” એમ ઉચેથી કહી સત્કાર આપી
વળી એ વાત નથી એટલા પણ ગલા