________________
શ્રીચંદ્રપ્રભ સ્વામચરિત્ર.
૧. જીવ લઈને સામસાર થશે, પણ
મને ઘેરી
તેણે દૂતને વિસર્જન કર્યો. એક તે પ્રથમ તે ક્રોધે વિલક્ષ બન્યું હતું, અને પાછે તે ઉત્તેજિત કર્યો એટલે સામંતેને તેણે એકદમ આજ્ઞા કરી કે સૈન્ય સત્વર સજજ કરે” તેમણે તે પ્રમાણે કરતાં, પિતે સ્નાન કરી ઈષ્ટ દેવતાને પૂછ હરિષણ ઐરાવણ સમાન હાથીપર આરૂઢ થયે. પછી રણવાદ્ય વાગતાં સુભટ રોમાંચિત થતાં અને સૈન્યોનું યુદ્ધ શરૂ થયું, અને અન્ય ઘણું સુભટે માર્યા જતાં હરિષણના સૈન્યને શત્રુએ ભાંગતાં તેઓ જીવ લઈને સામતે બધા ભાગી છુટયા. એટલે હરિણ પોતે શત્રુ સાથે યુદ્ધ કરવા તૈયાર થયે, પણ વધતા ઉત્સાહથી સરિપુત્રના સુભટેએ ઘુવડને કાગડાઓની જેમ હરિષણને ઘેરી લીધે. તેપણ નિર્ભય થઈને અદભુત યુદ્ધ કરતાં તેને સરિત્યુતના સુભટે છાતીમાં બાણ મારતાં, તેના પ્રહારે મર્મ સ્થાને ઘાયલ થતાં તે હાથી પરથી નીચે પડશે. જ્યારે શત્રુ સુભટેએ તેને પકડી લઈને સરિત્યુતની આગળ લાવી મૂક, આ વખતે તેને મૂછિતા વસ્થામાં જોતાં રાજાએ ઓળખી લીધું કે – આ તે મારે ભાઈ હરિષ છે.” એમ બેલતાં તરતજ તેણે આદેશ કર્યો કે
અરે ! શીતલ પાણી અને પંખે લાવે.” એમ કહી પિતે પટાવાસ–તંબુમાં તેને પવન નાખવા લાગ્યા. વળી શીતળ જળે તેના સમગ્ર શરીરને સિંચતાં રાજસેવકે જલાÁ પંખાથી તેને વારંવાર પવન નાખવા લાગ્યા. આથી હેજ મૂછ રહિત થતાં પણ પ્રહારની વેદનાથી હરિષેણે આંખો ન ઉઘા, ત્યારે સરિપુત્ર અશ્રુ લાવતાં પોતાના બંધુ પ્રત્યે કહેવા લાગ્યું કે –“હે બંધ ! આ શ્રીષેણ તમારા ભાઈ પ્રત્યે પ્રસન્ન દષ્ટિએ જુએ. હું તમારા વિયેગાનલથી તપ્ત થયે હું તેને ભેટી શાંત કરે. આટલા દિવસ તમારા વિના મને ક્યાં સુખ ન હતું. તેમ છતાં મૂછને લીધે હરિફેણ કાંઈ છે નહિ, પણ રણવેશથી તે વારંવાર