________________
૧૬૪
શ્રીચંદ્રપ્રભ સ્વામીચરિત્ર.
ભાગી ગયેા. ત્યાં ઉપદ્રવ કરનાર સર્પને તે મારી નાંખતાં પૂર્વની જેમ તે દ્વીપ વસતા તેમાં ફ્રી દીપેાત્સવ ચાલુ થયા. તપ્ત તામ્રકુંડમાં તારી જેમ તે પુરૂષ પડયા અને તેના સાહસથી સંતુષ્ટ થઈ મે તેને સુવર્ણદ્વીપનું રાજ્ય આપ્યું. જેમ તને તેમ તેને પણ મે જ રાજ્ય આપ્યું છે, તે તેના સૈન્યના હુ` કેમ ઉચ્છેદ કરી શકુ? ત્યારે સરિત્સત ખેલ્યો- હું દેવી ? તમે મારા ભાઈ મને સત્વર મતાવા, પછી હું પોતે શત્રુના ઉચ્છેદ કરીશ. ’ દેવી ખાલી− હું રાજન્ ! અત્યારે અષ્ટાપદપર જિનદર્શનની મારે ઘણી ઉત્સુકતા છે, પણ તારા ભાઇનું સાંગેાપાંગ સ્વરૂપ ખરાખર તું ચીતરી રાખજે, તે તેને અનુસારે મારા સેવકે તેને લઈ આવશે. ’ પછી રાજ્યપ્રદા દેવી પેાતાના વ્યંતરાને આજ્ઞા કરીને તે અષ્ટાપદપર ગઈ અને રાજાએ રૂપ આળેખીને તેમને આપ્યું. નગરીની બહાર રહેલ તેના ભાઈને દેવી જાણતી હતી, છતાં પાતે કહ્યું નહિ. કારણ કે તેમના પરાક્રમ કે ક્રીડા જોવા અથવા ભાવિ જોઈને તે માન રહી હશે. હવે વ્યંતરી તે પટ લઈ ને સ`ત્ર પૃથ્વીમાં ભમ્યા, તેવા કાઇ પુરૂષ તેમના જોવામાં ન આવ્યેા, એટલે તેઓ નગરી ભણી પાછા વળ્યા. ત્યાં શત્રુસૈન્યમાં રાતે પલંગપર સુતેલ તે હિરયેણને તેમણે જોયા. તેને પટરૂપને તુલ્ય જોઇ, તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે— પા તાના ભાઇ સરિપુત્રના એ શત્રુ શા માટે બન્યા હશે ? પણ આપણે અને ત્યાં મૂકવા નહિ, એ ખનેનું યુદ્ધ જોવાનું છે,તેા શીઘ્ર રાજાને અતાવીને પાછે અહીંજ લાવી મૂકવા. ' એમ ધારી હરિષણની શય્યા ઉપાડી, વિજળીના ચમકારાની જેમ તે રાજાને બતાવીને તેમણે પાછા ત્યાંજ મૂકી દીધેા. એટલે રાજાએ પણ પોતાના મેટા ભાઇને ઓળખી ભાઈના દન પર્યંતની પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ માની લીધી, પરંતુ રાજા સખેદ વિચારવા લાગ્યુંા કે—વ્યંતરે ક્યાંથી પણ એ સુતેલ ભાઇને લઇ આવ્યા, પણ તેની સાથે મારે
(
,
ܕ