________________
૧૩૨
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
મરણ પામી હશે, તે પ્રિયાને મૃત્યુ પમાડનાર કંચુકીની વાતથી સર્ય માટે જેટલામાં સૂર્યોદય ન થાય, તે પહેલાં જ્યાં ગીને નાખ્યો તે અગ્નિકુંડમાં હું પડું.” એમ વિચારી, પાછા ફરીને આરામનંદન તેજ મંડળ આગળ ગયે કે જ્યાં ધગધગતા અગ્નિમાં સુવર્ણના પુરૂષરૂપે વેગી પડેલે છે, ત્યાં પંચ નમસ્કાર સંભારી પિતાનાં દુષ્કૃત આળેવી, જી પ્રત્યે ખામણા કરી અને સુકૃતની અનુમોદના કરી, એટલામાં તે અગ્નિમાં સત્વર પડવા જાય છે, તેટલામાં અકસ્માત પાસેના વૃક્ષપરથી એક લેખ આરામનંદનની સમક્ષ પડે એટલે “આ શું” એમ સંભ્રાત થઈ, તે લેખ હાથમાં લઈ, ખેલીને પિતાના મનથી તે વાંચવા લાગે કે –
શ્રીપુરનગરથી લક્ષ્મીવિદ રાજા પિતે આરામનંદનને જ્યાં હોય ત્યાં સંબોધીને જણાવે છે કે તું પતે બે નહિ, તેથી તારી સ્ત્રીને અગ્નિમાં પડતાં મેં અટકાવી છે અને તે આઠ દિવસ પર્યત માટે ઉતાવળે આવજે. આજે શુક, વાનર પ્રમુખ પ્રતિ દિશાએ તારી શોધ કરવા મોકલ્યા છે, તે તેમની સાથે તું તારા ખબર મોકલજે.” એમ લેખાઈ જાણે તે ચિંતવવા લાગે કે – “અહે શેઠના ઘરે જોયેલ સ્વનિ સત્ય કર્યું. કદાચિત્ માની શકાય કે મારા વિશે અગ્નિમાં પેસતી મારી કાંતાને રાજાએ અટકાવી રાખી હશે. અહા ! તે સ્વપ્નમાં સત્યતા કેટલી મળી આવી? હજી સ્વપ્ન બતાવતાં ઈષ્ટદેવીને મારાપર અનુગ્રહ લાગે છે. પણ આ લેખ આકાશ થકી કેમ પડે? એમ ધારી વૃક્ષ તરફ જોતાં પોતાને કીડાવાનર તેના જેવામાં આવ્યું. પછી તે શાખાથકી નીચે ઉતરીને આરામનંદનને નમતાં તેણે પિતાના વિશાળ વક્ષસ્થળમાં તેને લીધે અને વિચારવા લાગ્યું કે–દેવગે હજી મારી પ્રિયા પણ જીવે છે અને કંચુકીના ખબર પણ મળ્યા માટે કઈ રીતે તે કચુકી પ્રાપ્ત કરી પ્રિયાને આપું અને તેને ચિતાગ્નિમાં પડતી