________________
૧૩૪
શ્રી ચંદ્રપ્રભસ્વામ–ચરિત્ર. પિતાની કાંતા લઈ ગિરિગુફામાં પેઠા અને કેટલાક ફલિત વૃક્ષની મૂછથી ત્યાંજ બેસી રહ્યા. કેટલાક શૌર્યશાળી તે પોતાના નીલમુખને વીંટીને કહેવા લાગ્યા કે—હે સ્વામિન્ ! આપણે દઢતા લાવી શની સામે થઈએ અમે વીરરસને પ્રગટાવી, કેટલાક જઈએ છીએ. અને શત્રુસેનાને ભાંગીએ. એ શું માત્ર છે ? તમે યથાયોગ્ય આદેશ કરે, અમે તમારા તાબેદાર છીએ. નહિ તે અમારી આ રાજધાની શત્રુ આવીને ભેગવશે. વળી લેકે ક્ષેભ પામતાં પુત્રાદિ તજી ભાગવા માંડે છે. માટે યુદ્ધની તૈયારી કરે. હવે પરાક્રમ જણાઈ આવશે.” એમ પરાક્રમી મંત્રી, સામતેએ ઉત્તેજન પમાડતાં નીલમુખ રાજા પોતે યુદ્ધ કરવાની ઇચ્છાથી મંત્રીઓને કહેવા લાગે કે–અરે ! અંતઃપુરને કિલ્લામાં મૂકે અને અપત્યસહિત યથાસુખે તે રહી શકે, તેને માટે તરફ દુરક્ષા માટે સૈનિકે ગોઠ્ઠી દ્યો. એમ આદેશ કરી, વીર સુભટ સહિત ભારે બળ બતાવતે તે વાનરપતિ બહાર નીકળે. તે બંને સૈન્યમાં મહાયુદ્ધ થયું અને નખાનખિ-યુદ્ધમાં હણાતા બંને પક્ષના વાનરે પડવા લાગ્યા. આ વખતે વાનરીએ કમળપત્રના પુટમાં પાણી લાવી, લડતા પિતાના સુભટને પાવા લાગી. ત્યારે આરામનંદન તે યંત્ર મયૂરે પાસે પહોંચ્યા. અહીં યુદ્ધ કરતા અને બળથી ગાજતા વાનરે પરસ્પર ચપેટા મારતા કેટલાક ગગને ફૂદીને વૃક્ષપર ચડવા લાગ્યા. એવામાં દેવગે કાલમુખનું સૈન્ય ભાગતાં તે પ્રાણ લઈ નાડું અને ભાગતાં તેમણે યંત્રમયૂરોની પણ દરકાર ન કરી. પછી આરામનંદન તે યંત્રમયૂરપર બેસીને વૈતાઢ્ય તરફ ચાલ્યો અને તે યંત્રકલિકાને જાણતા હોવાથી મને વેગે જતાં વૈતાઢ્ય પર મંગલાવતી નગરીમાં પહોંચ્યા. ત્યાં પ્રાસાદના ચેાથે માળે ગવાક્ષની આગળ પલંગ પર મૂકેલ કંચુકીની તપાસ કરી તે વિદ્યુન્માલીના ઘરે ગયે અને મયૂર સહિત મકાનપર આરૂઢ થઈ,