________________
૧૫૪
શ્રી ચંદ્રપ્રલસ્વામી—ચરિત્ર.
C
<
રાજાને નજીક આવતા જોઇ, તે ક્ષણભર ભૂમિમાં છુપાઇ રહ્યો. ત્યાં રાજા પણ શ ંકા વિના તેની નજીકના માર્ગે ચાલ્યા; જેથી શ્રીષેણુ પણ તેની પાછળ પાછળ દૂર રહેતા ચાલ્યા. પછી જાણે દેવે અધ બનાવેલ હાય તેમ રાજાની પાછળ જતાં તેને રાજાના ખાસ સેવક સમજીને દ્વારપાલાએ મહેલમાં જતાં અટકાવ્યેા નહિ. તેમણે જાણ્યુ' કે— આ તા કાઈ રાજાના ખાનગી પુરૂષ હશે. ’ માટે તેને બાલાવ્યેા પણ નહિ અને કાંઈ પૂછ્યું પણ નહિ, એટલે તે રાજાની પાછળ ખરાખર પ્રાસાદમાં પહોંચી ગયા. ત્યાં જતાં રાજાની સામે આવીને શ્રીષેણ ખેલ્યા કે— હું રાજન ! તું શસ્ર હાથમાં લે. હવે તારૂ આવી બન્યુ છે.’ એમ કહેતાં તેણે રાજાનું મસ્તક છેદી નાખ્યું. ત્યારે બધાના સાંભળતાં આકાશવાણી થઈ કે— હું મહાનુભાવ ! તું જયવંત થઇ રાજ્ય ચલાવ અને કુમારિકાના પતિ થા.' એવી દેવવાણી સાંભળતાં કુમારીએ પરિવાર સહિત ત્યાં આવતાં ખેદ અને હપૂર્વક બધાને નિવારીને જાણે સાક્ષાત્ રાજ્ય લક્ષ્મી હોય તેવી કન્યાઓએ ભારે હર્ષોંથી રામાંચિત થઇ, તેમણે શ્રીષેણુના કંઠમાં વરમાળા આરોપણ કરી. પછી કન્યાઓએ પ્રધાન પ્રમુખને બોલાવ્યા અને સ વ્યતિકર જાણવામાં આવતાં તેમણે શ્રીષેણુને રાજ્યપર સ્થાપ્યા, વળી તેમણે જણાવ્યુ કે— જે અહીં રાજા થાય, તેનું નામ સરિદ્ભુત રાખવામાં આવે છે.’ એમ કહીને શ્રીષેનુ' સરિત્ઝત એવું નામ તેમણે સ્થાપન કર્યું. એટલે રિપુત્રે ઉદયાચલપર સૂની જેમ સિંહાસનપર બિરાજમાન થતાં નગરજનાને આજ્ઞા કરી કે— તમને સરિત્સુત રાજા આજ્ઞા કરે છે કે—રાજ્ય—પ્રાપ્તિના મંગળરૂપે તમે નગરને શણગાર.’ એટલે તેમણે નગરશેાભા કરતાં રાજા પદ્મહસ્તીપર બેસીને રચવાડીએ નીક ન્યા. પછી પ્રધાન–શ્રેષ્ઠ લગ્ન તે બધી રાજકન્યાઓ કે. જે પોતાના મનથકી પરણી ચૂકી હતી, તેમને રાજા પરણ્યા અને તારા