________________
૧૫૨
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
6
‘ અરે ! તે મારા મિત્ર કયાં હશે ?' એમ ધારી ત્યાં ચાતરક્ ફરતાં તે મોટેથી તેને ખેલાવવા લાગ્યા. પણ મૃત મનુષ્યની જેમ કયાંથી પણ જવાખ ન આવવાથી · અહા !તે કયાં હશે ? ’ એમ ચિંતવી તરવાર લઈને આગળ ચાલ્યા, પરતુ ઔષધ વિના પાણીમાં ચાલવાને તે અસમર્થ હતા, એટલે સમુદ્રતીરની પાસે એક દિશા ભણી ચાલ્યા, જતાં જતાં તેને વિચાર આન્યા કે—‘ દુચ્છેદ્ય સર્જને મારતાં દેવીએ પ્રસન્ન થઇ વર આપ્યું, પણ ભાઈની શુશ્રુષા મૂકી એ મને ભારે દુઃખ થાય છે. ’ એમ ખેદ સાથે ઉતાવળે જતાં શ્રીષેણે તરગના આઘાતથી ચપળ એવું તે યક્ષમ દિર નજીકમાં જોતાં ‘ આ શુ` યાનપાત્ર મારી સામે આવે છે, જોઉં તા ખરા કે તે શુ છે ?’ એમ ધારી તે ઉભા રહ્યો ત્યાં ભૂતાધિષ્ઠિત પાત્રની જેમ તણાતું તણાતુ કિનારે આવ્યું. એટલે શ્રીષેણે તેને આળખતાં વિચાર્યુ
આ અમારા યક્ષનુ મંદિર અહીં કયાંથી ? ’ ખરાબર જોઇને તે તરત જ તેનાપર ચઢયા અને જોયુ તે પેાતાના મોટા ભાઇ કે વેજીના ઢગ પણ તેણે દીઠા નહિ, પણ તેના બારણાપર લખેલા ભાઈના હસ્તાક્ષર જોયા, તેમાં તેણે એવું વાંચ્યુ' કે‘ ચક્ષમ દિર સમુદ્રમાં તણાઈ આવતાં, વ્હાણુના લેાકેાએ તે જોઈને મને વ્હાજીમાં લીધા અને સમુદ્રના કાંઠે ઉતર્યા. આથી આંખમાં આંસુ લાવી મોટા ભાઇના વિયેાગે ભાયા. તે શ્રીષેણુ વિચારવા લાગ્યું કે— અહા ! તે દુષ્ટ યક્ષે પેાતાનું આ મંદિર પણ ન રાખ્યું, મારા ભાઈ દુઃખ-સાગરમાં પડયા. અરે ! મને પણ ધિક્કાર છે કે મેં મોટા ભાઇને સુતા મૂકી દીધેા. ભાઈ સાથે કદાચ દુઃખ પડે, તે પણ તે સુખ સમાન લાગે, માટે કયાં જાઉં કે જેથી વખતસર ભાઈ જોવામાં આવે. આમ ૠ પડતાં પુરૂષ જો વિલાપ કરે, તે તે સ્ત્રીની સમાનતાને પામે.” એમ ધારી, તે કાષ્ઠમંદિર થકી ઉતરી, આગળ ચાલતાં તે અનુક્રમે સિ'હલદ્વીપની રગશાળા નામે નગરીમાં