________________
૧૫૬
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
mananana
તનાવતાં, વિષ
ની ના િતા . પાવાથી કે
ગે હળદર જેવું થયેલ હતું અને તે મૂછિત હતું. તે સર્વે તેને જીવતે જાણું, તરતજ એક ઔષધિ લાવી, તેના નાભિભાગે મૂકતાં તેના પર ડુંક મારી, ત્યારે તે પુંકને પવન અને ઔષધિને સ્પર્શ શરીરમાં પ્રસરતાં, વિષ તરત દૂર થવાથી હરિષણ ઉઠ, અને જુએ છે તે એક મેટે સર્ષ પિતાની નાભિ પર ઔષધિ મૂકી, ત્યાં પુંક મારતું હતું. એટલે તેને શંકાતુર ઈસપે તરત વિદ્યાધર બનીને બે કે... હું તારે રક્ષક છું.” ત્યારે “પાણી પીવાથી એ પ્રમાણે થવા પામ્યું એમ જાણતે હરિણ, પુનઃ સર્પ બની બેઠેલ તેને કહેવા લાગે કે –“નાગરાજ ! તું ઉપકારીથી મને કઈ પ્રકારની શંકા નથી, પણ મારી વિષમૂછ શાથી ગઈ?” ભુજંગ બેલ્ય—તને વિષમૂછિત જોઈ કરૂણા આવતાં, આ ઔષધિથી તને મેં ઉઠાડયે. ત્યારે હરિષેણ બે —કહે, તારું શું પ્રિય કરું?” સર્પ બેલ્ય– મારું પ્રિય કરવાને કઈ પણ સમર્થ નથી.” હરિષેણે કહ્યું–તે પણ કહે” તે બે -“મારે પિતા દષ્ટિવિષ નામે છે તે પિતાની વિદ્યાથી સર્પ થઈને બધે કીડા કરતે, તેને સિંહલદ્વીપના યમ જેવા નિર્દય રાજાએ છળથી મારી નાખે, તે પુણ્યશાળી હેવાથી, હું તેને કઈ રીતે હણી શકતે નથી, જેથી લાચાર થયેલ મને પિતૃવેર વારંવાર સાલે છે.” હરિજેણે પૂછયું–‘તારા પિતાને તેણે કેમ માર્યો?” તેણે કહ્યું—“મારા તાતની શેષનાગ સાથે મિત્રાઈ હતી. એકદા તેને હસ્તે જોઈને મારા પિતાએ પૂછયું કે તમે હસ્યા કેમ? હા ! ભવિતવ્યતા કેવી જણાય છે?” તેણે જણાવ્યું તું સર્પ થઈને જગતને દષ્ટિવડે બાળી નાખવાને સમર્થ છે, છતાં રાજ્યપ્રદા દેવીના મંદિરમાં તને પુરૂષ હણશે એમ સાંભળતાં મારા પિતાએ દષ્ટિવડે રાજ્યપ્રદાની નગરી બાળી નાખી. એકદા ભૂમિમાંથી સર્ષ થઈને નીકળતાં એ રાજાએ તેને માર્યો. એ સાંભળી પ્રત્યુપકાર કરવામાં પ્રમેદ પામનાર હરિ