________________
mmmmmmmmmmmmmm
હરિષણશીણની કથા.
૧૪૫ તેને કલ્હાર નામની વનસ્પતિનાં પુષ્પથી પૂજે.” તેમણે તે પ્રમાણે કર્યું. એટલે યક્ષે ફરી તેમને શિખામણ આપતાં જણાવ્યું કે–
એ ઢગલાને હું અધિષ્ઠાયક થઈને પિતાને પ્રભાવ દેખાડીશ, જેથી એ ઢગ પાણી કે વાયુથી તણાશે કે વિખરાશે નહિ. એ વાલુકાને ઢગ પર્વતની જેમ વેરાશે નહિ. વળી મારે પર જોતાં લેકે માનતા કરીને જે ચઢાવે, તે તમે લઈ મને ભેગ ધરજે.એમ શિખામણ આપતાં તે બંનેએ વેળુના ઢગલાને આશ્રય લીધે. ગુણવતે દુનીયામાં ગુણને પ્રભાવ દેખાડ. પછી તે બંને ભાઈ લકેના દેખતાં ઘણું પાણીવતી તે ઢગલાને ન્હવરાવે, છતાં તેમાંથી રજમાત્ર તણાય નહિ. એ આશ્ચયથી નગરીના લેકે વારંવાર તે જોવા લાગ્યા અને તેનાપર પોતે આવી આવીને ઘણું પાણીના ઘડા નામવા લાગ્યા, છતાં તેમાંથી એક કણ પણ ખસે નહિ. આથી “એ તે મહામહિમાવંત લાગે છે, એવી સમસ્ત નગરમાં પ્રસિદ્ધિ થતાં કઈ દુઃખથી પીડાતા લોકોએ માનતા કરતાં, યક્ષ તેમના મનોરથ પૂરવા લાગ્યો. એમ તેને પ્રત્યય-પચ્ચે થતાં લોકેએ વેળુના ઢગપર કાષ્ઠનું ઘર કરાવ્યું અને મને વાંછિત પામવા તેઓ ભાવથી જે વસ્તુ મૂકતા, તે બંને યક્ષના સેવક બનીને ભિન્નભિન્ન લેતાં લેકે આગળ ભારે મહિમા ગાવા લાગ્યા; કારણ કે જેના પ્રભાવથી જીવીએ, પંડિત તેને પ્રભાવ અવશ્ય ગા જોઈએ. ભિન્નભિન્ન લેકેના મુખથી ચક્ષને પ્રભાવ સાંભળતાં દુબાહુ નામે રાજા યક્ષના સ્થાને આવ્યું અને કેસરના જળથી તેની પૂજા કરતાં પણ તે પાણીવતી રેતીને ઢગલે, તીર્થકરના વચને અભવ્યની જેમ ભેદાયે નહિ, આથી આશ્ચર્યચકિત રાજા વેળુના ઢગ પાસે ઉભે રહી સર્વસમક્ષ અંજલિ જેને કહેવા લાગે કે-જે કંઈ પણ પ્રભાવ હોય, તે શત્રુના દેશમાં ગયેલ મારા પુત્ર દઢબાહુના સમાચાર લાવે.” એમ રાજન