________________
wwww
૧૩૦
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર વિદ્યાધર કે જે એકદા અષ્ટાપદ પર આકાશમાર્ગે જતાં શ્રીપુર નગરમાં પહોંચે. તેના બાહ્ય ઉદ્યાનમાં તે નગરના રાજાની રાણી પિતાની સખીઓ સાથે જળક્રિડા કરતી, તેના જેવામાં આવી. ત્યાં વિદ્યાધરને વિચાર આવ્યો કે–આ રમણુઓની સ્વચ્છંદ ચેષ્ટા ક્ષણભર સાંભળું તે ખરે.” એમ ધારી તે વૃક્ષની શાખામાં છુપાઈ રહ્યો. તેવામાં રાજપત્ની સાનંદે બેલી કે – હે ક્ષેમકરી ! આર્ય પુત્ર આ દેવદુર્લભ કંચુકી ક્યાંથી અને શી રીતે લાવ્યા?” દાસી બેલી–હે દેવી! તારાં પુણ્યને લીધે રાજાને એ પ્રાપ્ત થયેલ છે. કારણ કે પુણ્યવડે ખાતાં અને દેડતાં ધન પ્રાપ્ત થાય છે.” રાણીએ કહ્યું–તે પણ હકીકત તે કહે.” ત્યારે તે કહેવા લાગી કે – હે દેવી! તારા પુણ્ય પ્રેરાયેલા કેટલાક ચેરેએ અહીં ચેરી કરી, તેમને કેટવાળ બાંધીને રાજા પાસે લઈ આવ્યા, તેમને જેતાં લેકેએ રાજાને વિનંતી કરી કેહે નાથ ! એમણે પૂર્વે ખાતર દઈને આખું નગર લુંટેલ છે, જેથી એ બધાના ઘરે તે ચેરીને માલ હવે જોઈએ.” પછી રાજાએ તેમનાં ઘર
ધાવતાં ત્યાંથી ધન મળતાં, જેનું જેટલું હતું, તેને તેટલું અપાવ્યું. તે તસ્કરેનાં ઘરે લુંટતાં કેટવાળે આ ભારે સુંગધિ કંચુકી પામ્યા અને તેમણે એ રાજાને સેંપતાં રાજ પણ ભારે પ્રમાદ પામ્યા. તારા પર અતિશય પ્રેમ ધરાવનાર રાજાએ તે તને સોંપ્યું. એજ પ્રેમને ઉત્કર્ષ દચિતા પ્રત્યે પતિને સમજવું કે અન્ય સ્ત્રીઓના દેખતાં, એકને પતિ કીંમતી ચીજ આપે.” એ પ્રમાણે પતિને પોતાના પર ભારે પ્રેમ સાંભળી, રાણી સંતેષસુધાથી અતિ આનંદ પામી અને સખીને કહેવા લાગી કે હે સખી! તું વેગથી જઈને તે કંચુકી લઈ આવ. આજે તે પહેરીને મારે રાજાના અર્ધાસને બેસવું છે.” એટલે સખી જઈ, તે લઈને જેટલામાં અઈ માર્ગે આવી, તેટલામાં તે વિદ્યારે તે કંચુકી ઉચ