________________
સમ્યક્ત્વ ઉપર આરામન દુનની કથા.
૧૨:
,
સુવર્ણ પુરૂષ સાધવાના છે. ’ તે મેલી— આ અગ્નિમાં જે પડશે તે સુવર્ણ પુરૂષ બની જશે. ' એમ કહી, અગ્નિમાં ઘીના છાંટા નાખી તે દેવી ચાલી ગઇ. પછી ચેાગીએ આરામન દનના મસ્તકની શિખા મંત્રી અને રક્તચંદને વિવિધ પૂજા કરી તથા તેના કંઠમાં કણેરનાં પુષ્પાની માળા નાખી અને કહ્યું કે— હૈ સાત્ત્વિક ! તું અગ્નિની ચાતરમ્ નિ ય થઈને ભમ કે જેથી તારા પ્રભાવે મારી વિદ્યા સિદ્ધ થાય. ’ એટલે વેતાલના વચનને મનમાં યાદ કરતાં, પંચ પરમેષ્ઠીનું મરણ કરીને તે અગ્નિની ચાતરફ ભમવા લાગ્યા. આ વખતે ચેાગી પણ છળ મેળવવા, મંગલ ફેરામાં વરની પાછળ જેમ અનુવર કરે તેમ ત્વરિત ગતિએ આરામનંદનની પાછળ ભ્રમતા, પણ વખત હાથમાં ન આવતાં તે જ્યારે તેને અગ્નિમાં નાખી ન શક્યા, ત્યારે ભ્રમણને અંતે વિલક્ષ થઇ તેણે આરામનંદનને અગ્નિમાં નાખવા પ્રયત્ન કર્યાં, પર ંતુ કાય—લાઘવથી તેણે છલંગ મારી બહાર નીકળતાં પોતાની ભુજાવતી યાગીને પકડી, તરતજ કૌતુક જોવા અગ્નિમાં નાખ્યા. એટલે તરતજ તેજ ક્ષણે જીવ રહિત થતાં યાગી સાડાસાળવલા સુવર્ણના તેજસ્વી પુરૂષ બની ગયેા. તેમાં નિસ્પૃહ આરામનદન તેને ત્યાં રાખી, પાતે અનશન કરવા આગળ ચાલ્યા; અને દક્ષિણ દિશામાં આગળ ચાલતાં તેણે કોઇ જોગણી પેાતાની શિષ્યાઓને પૂછતી સાંભળી કે – ત્યાં વિલંબ કેમ થયા ? ’ તે પગે પડી ખેલી હું દેવી ! અમારા કર્ણ વિકથામાં વ્યાકુળ હાવાથી કાંઇ સાંભળ્યું નહિ, ' જોગણી મેાલી— વિકથાએ શ્રુતિ-ક ને ચપળ બનાવ્યા, એ કેમ જાણ્યુ' ? ’ તે ખેાલી— હે પરમેશ્વરી ! તે સાવધાન થઇને સાંભળેા
" Co
GEN
આ ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય નામા પર્વત પર વિદ્યાધરાની શ્રેણિમાં મગલાવતી નામે નગરી છે, ત્યાં વિદ્યુમ્માલી નામે