________________
આરામનંદનની કથા.
૧૭.
હરી મા
ત્યાં આગળ એ કમાણ
ભજન કરતા, કેઈ ચતા સુતેલા, કેઈ હસતાં અને બેલતાં ખાતા હતા, કોઈ વિકરાલ બળતા ખેરના અંગારાની ખાઈને બંને પગવતી મર્દન કરતા અને હાથમાં અંગારા લઈ એળતા હતા તથા કઈ શ્રદ્ધાવંત મંત્રસિદ્ધિ માટે આંતરડાના હાર ગળામાં પહેરીને કેઈક માંસખંડ અગ્નિકુડામાં હમે છે. એ પ્રમાણે જે તે ધીરજથી એક ચગી પાસે ગયો. ત્યાં એગીએ તેમ દૂરથીજ સંપૂર્ણ લક્ષણ સહિત જોઈ હર્ષાશુ મૂકતાં સામે આવીને તે કહેવા લાગ્યા કે“મારા પુએ તને આકળે છે કે અકસ્માત્ તું અહીં આવી ચડ્યો, કારણ કે અત્યારે મેં પૂર્વસેવા કરી, ગુરૂએ બતાવેલ મંત્ર સાધવા આ સિદ્ધક્ષેત્રમાં શરૂઆત કરી, પરંતુ કેઈ સાત્ત્વિક ઉત્તર સાધક ન મળવાથી હું મંત્ર સાધવાને સમર્થ ન થયે. માટે હે સાત્વિક! હું તને પ્રાર્થના કરું છું કે મારા પર પ્રસાદ લાવી, વિદ્યા સાધવામાં મારા તમે ઉત્તરસાધક થાઓ; કારણ કે માણસ નિરાશ થતાં જે દેવ તેના પર સંતુષ્ટ થાય, તે સર્વ કાર્ય સધાય. કમળ કરમાયા છતાં સૂર્યના કિરણ પડતાં તે વિકાસ પામે છે.” એમ તે એગીએ અત્યંત આગ્રહ કરતાં આરામનંદન વિચારવા લાગે કે આ તે પૂર્વે ચિંતવેલ મારે મરથ પૂર્ણ થયે.
ગીંદ્ર વિદ્યા સાધશે અને તેમાં આવી પડતા વિદ્ગોની સામે થતાં વેતાથી સુખે મારૂં મરણ થશે, માટે મેગીને હું વચન આપું,” એમ નિશ્ચય કરી આરામનંદને યોગીને કહ્યું કે –“હું તારે ઉત્તરસાધક થઈશ.” આ તેના વાક્યામૃતના પ્રવાહમાં સ્નાન કરતાં તે યોગીએ નિવૃત્ત-નિશ્ચિત થઈને મંત્રસાધન આરંભતાં તેને આજ્ઞા કરી કે રાક્ષસ, પ્રેત, વેતાલ કે અન્ય કે અહીં આવે, તે તેનું નિવારણ કરવું. પછી મંડળમાં પેસીને યોગીએ પ્રમદથી મંત્રમાણ શરૂ કર્યું, તેથી મંત્રાધિષ્ઠાયક દેવીને ઢાંભ થયે
આ તેના વાલીને કહ્યું કે :
તે એગીએ તે