________________
સમ્યક્ત્વ ઉપર આરામનંદનની કથા.
૧૩૧
ઉપાડી લીધી. તેમાં રમણીયતા જોઇ તે વિદ્યાધર હર્ષ પામતાં ચિતવવા લાગ્યા કે અહા ! આ કંચુકીની સુગંધ કેટલી બધી અદ્ભુત છે કે તે ન્યૂનતા જ પામતી નથી. માટે આજે રૂષ્ટ થયેલ પ્રિયાને એ લઇ જઈને અર્પણ કરૂં, કે જેથી તે મારાપર સંતુષ્ટ થાય.’ એમ ધારી તે ક્ષણવારમાં પોતાના ઘરે આવ્યેા અને પ્રિયાને તે આપવાના વિચાર કરે છે, તેટલામાં તેની અન્ય સ્ત્રીને ખખર પડતાં તેણે દાસી મારફતે પતિને વિનતી કરી કે— હે નાથ ! તે કંચુકી મને આપો, નહિ તે હું' અગ્નિમાં પડી બળી મરીશ; હું છતાં તમે કંચુકી અન્યને આપી શકે, એવું સ્વપ્ને પણ માનશે નહિ. કારણ કે શાકયની ઇર્ષ્યા દુસ્સહ હેાય છે. ’ એમ સાંભળતાં વિદ્યાધર સદેહ-સાગરમાં ડૂબી ગયા. એ સ્ત્રીના પતિને કદુિઃખના અંત ન આવે. તેણે પેાતાના મિત્રા મારફતે સ્ત્રીઓને કહેવરાવ્યુ અને પાતે પણ કહેવામાં ખાકી ન રાખી, છતાં એકે ખીજીને કંચુકી મળવાનું કબુલ નજ કર્યું. વળી તે અને કચુકી વિના દુઃખ પામતાં નિદ્રા કે ભાજન પણ ન લેતી. ’ આથી તે વિદ્યાધર વિચારવા લાગ્યા કે— જો કંચુકી એકને આપીશ, તેા બીજી નક્કી આત્મઘાત કરી બેસશે, માટે તે કાઇને પણ આપવી નહિ. ’ એમ સમજી તે મહા સુગંધી કંચુકી એકાંતમાં મુકી, વિદ્યાધર અષ્ટાપદ
C
તપર જિનેશ્વરાને વંદન કરવા ગયા, અને શયન તથા ભાજન વિના રહેલ વિદ્યાધરીઓને વિનેાદ પમાડવા, તેમની દાસીઓ વાતા કરવા લાગી. હું ભગવતી ! એ વૃત્તાંત સાંભળવા અને ત્યાં કંઈક થાલી, તા તમે કૃપા કરી, એ અમારે અપરાધ ક્ષમા કરો. ’ એ પ્રમાણે વૃદ્ધ ચાગિનીને એ વૃત્તાંત ખેલતી અન્ય જોગણીઓને જાણી આરામપુત્ર સમયા કે તે કંચુકી તે મારીજ છે અને તે વૈતાઢ્ય પર્વ તપર કયાંથી ? અને વળી તે ચેારના વૃત્તાંત તા ખરાખર સમજાય છે, પર ંતુ જે ક ંચુકી પ્રિયતમાને માટે જરૂરની હતી, તેતા