________________
આરામનંદનની કથા.
ખલાસ થયા, તેની રાખ પ્રતિદિન તેઓ સમુદ્રમાં નાખી દેતા. પછી જાણે વિશ્રામ પામીને ચાલ્યા હેય તેમ વેગથી જતા તે બધા યાનપાત્ર ઉત્કંઠિતની જેમ સત્વર પિતાના નગરે પહોંચ્યા. એટલે વધામણીયા યાનપાત્રના આગમેત્સવમાં પારિતોષિક પામવાની ઈચ્છાએ પિતતાના શેઠને વધામણી આપવા દેડ્યા; જે સાંભળતાં ભારે પ્રમાદ પામી તે શ્રીમંતો પિતા પોતાના પરિવાર સહિત, અક્ષતપૂર્ણ પાત્ર લઈ, નગરીમાં પંચવિધ વાજીબેના શબ્દ કે લાહલ મચાવતા અને આગળ સંગીત કરાવતાં તે પિતપિતાના વ્હાણ પ્રત્યે આવ્યા અને ત્યાં સાંયાત્રિક વણિક પુત્રને તેમણે મંગલ પૂર્વક વધાવ્યા, કારણ કે લાભ મેળવનાર આદર પામે છે. તે વખતે આરામનંદન પાસે કઈ આવ્યું પણ નહિ અને ગયું પણ નહિ, કારણ કે વધામણમાં બંધુઓ હોય, તે મંગલશોભા કરે. પછી પિતપતાના યાનપાત્રથી કરીયાણું ઉતારતાં તેમણે કિનારે મોટા ઢગ કર્યા. ત્યાં આરામનંદને પણ છાણા ઉતારી, જાણે મંગલા લીંપવા ગાર હોય, તે માટે ઢગ કર્યો. તે વખતે એક તરફ કરીયાણાના ઢગ જોતાં, બીજી બાજુ છાણને ઢગલો જોઈ પ્રેક્ષક લેકે હાથતાળી દઈ હસવા લાગ્યા. એવામાં સાગર શેઠ આરામનંદનનું સ્વરૂપ, દ્રવ્ય-વ્યય તથા લેકહાસ્ય જાણું, દુઃખથી તે પોતાના ઘરેજ બેસી રહ્યો. હવે વણિકપુએ કરીયાણામાંથી સારી વસ્તુ લઈ, દાણ ઓછું કરાવવાના ઈરાદાથી તેમણે રાજાને ભેટ ધરી, ત્યારે આરામનંદને પણ ગૂણમાં છાણા ભરાવી, રાજા પાસે ધરવાની ઈચ્છાથી નગરમાં પેસતાં તેણે દરવાનને છે. તેણે તપાસતાં કંઈ પણ લીધા વિના જવા દેતાં, આરામનંદને “એની રાખ રેગ ટાળે છે” એમ કહી એક છાણું તેને આપ્યું. પછી દાણુના સ્થાને આવતાં બીજું કાંઈ નથી'
તાર માટે કાપવા ગારબીજી બાજુ એવામાં