________________
૧૧૮
શ્રીચંદ્રપ્રભ સ્વામી—ચરિત્ર.
ધન આપીને પણ માગવા લાગ્યા, તાપણ તેણે આપ્યાં નહિ, એટલે ઇંધન વિના કાચુ` ધાન્ય ખાતાં તેમતે યમદૂતી સમાન ઉત્તરપીડા જાગી, જ્યારે તેઓ ભારે આદરથી આરામન દુનને કહેવા લાગ્યા ૐ– હું મહાશય ! અમને ઇંધન આપતાં તું આહારદાન આપનાર થા. ’ એવામાં તેમાંથી એક વાચાળ એલી ઉઠ્યો કે જો એમ ન આપતા હાય, તા ઉછીના આપ. અમે ગણીને લઇશુ અને તે ચારગણા નગરે પહોંચતાં તને આપીશું.' ત્યારે આરામન ંદન આલ્યા– એમાં ખાત્રી શી ?’ તેમણે કહ્યું- જે તમને ઠીક લાગે, તેવી અમે તને ખાત્રી આપીએ. ' તેણે જણાવ્યુ− જેવા મારાં છાણાં તમે લ્યા તેવાજ આપવા. ' એવું એક ખાત્રીપત્રક કરો અને તમારૂ કરીયાણું છે, તે બધું મારી પાસે મ્હાનામાં મૂકે, એમાં પિતાને પૂછવાના સવાલ નહિ ચાલે. ’ એમ વ્યવહારકુશલ આરામન દને કહેતાં તેમણે માની લીધું. અર્શીજનને વિવેક ન હાય. આરામસુતે તે બદલ એક મેાટુ' પત્રક લખાવ્યું, પછી તેણે જણા
ન્યુ કે—‘ નાવ અને ન્હાના ન્હાણમાં જે કાંઈ ઇંધણા તમને જોઈએ તેટલાં લઇ લ્યા. ’ પણ ગુપ્ત વાત તેઓ જાણતા નહાવાથી મહુ અગાધ—ઉંડા ચાનપાત્રમાંથી તેમણે સંભાળી સંભાળીને છાણા લીધાં. એટલે જેણે જેટલાં લીધાં, તેટલાં તેને ખાતે ઉધાર્યાં. એમ નાવમાંના બધાં છાણાં હર્ષિત થઇને તેણે તેમને સાંખ્યાં. તે લઇ, સાંયાત્રિક—વ્હાણવટી બધા પેાતાના વ્હાણુમાં આવતાં હસવા લાગ્યા કે← અહા ! આ મૂઢે ધન બદલે છાણા ન આપ્યા, પરંતુ જો એ છાણા ન લાવત, તે આપણું શું થાત ? ’ એમ દૈવથી હણાયેલાં તે પોતાના સ્વાને લઇને તેની પ્રશંસા કરવા લાગ્યા, એવામાં રાજાની જેમ પવન અનુકૂળ થતાં તે ફરી પેાતાના નગર ભણી ચાલ્યા. ઘણા દિવસે રાજ વાપરતાં તે છાણાં પણ
ܕ