________________
૧૧૬
શ્રી ચંદ્રપ્રભ સ્વામી-ચરિત્ર.
- જ0
*
*
થઈ પી. એવામાં પ્રબળ બુદ્ધિ પ્રગટતાં મનમાં કંઈક નિશ્ચય કરી તેણે આદ્ર છાણામાં એકેક રત્ન નાખ્યું, એ વાત પિતાની ખાસ દાસીને ગુપ્ત રીતે જણાવી. વળી રત્ન સહિત અને રત્ન રહિત છાણાના તેણે એ ઢગલા કર્યા. એમ કરતાં તેના તે બે ઢગલા તે જાણે દરિદ્ર-સાગર ઓળંગવાની બે પાળ હોય તેવા શુભતા. કેટ-લાક દિવસો જતાં તે બને ઢગ સમાનપણે વધ્યા. બુદ્ધિરૂપ થાધીમાં કીર્તિરૂપે ચૂલિકા તે હોયજ. - હવે અહીં કંચુકી પાછળ આરામનંદનના ઉતરતાં તે નાવિક નર્મદા કાંઠે નાવ બાંધીને સુઈ ગયે. તેવામાં કુલટા સ્ત્રીની જેમ નર્મદા તીરે ભમતી પેલી નાવ નદીના પ્રવાહમાં તણાઈને સમુદ્રમાં પૂર્વ, અને દેવશે સમુદ્રમાં નાવિક સહિત ભમતી તે નાવ જાણે થાકી ગઈ હોય તેમ ભગ્ન થયા વિના એ દ્વીપના તટપર આવીને અટકી. ત્યાં આરામનંદન તે જોઈ “આ તે મારી નાવ” એમ ઓળખતાં પોતાની માતા તરફ દોડતા બાળકની જેમ તે નાવ ભણી દેડ્યો અને ઉતરેલા નાવિકને બંધુની જેમ ભેટતાં તેને પિતાના આવાસમાં લાવી, તેણે દિવ્ય ભાત-ભજન કરાવ્યું. પછી નાવિકે વત્તાંત પૂછનાં આંસુ મૂકતાં તેણે રને વિના પિતાને બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. તે નાવિક ભેટતાં આરામનંદનને ભારે પ્રમાદ થશે. વિગી જનેને પરસ્પર મળતાં અધિક આનંદપ્રગટે છે. ત્યાં પોતાના કુટુંબને તથા તેવી સ્થિતિમાં મૂકેલ ભાર્યાને યાદ કરતાં આરામનંદનને વિયેગાગ્નિ પ્રગટતાં ધર્ય–જળથી તેણે શાંત કર્યો..
એવામાં તે વહાણવટીયા કય-વિક્રય કરી લાભ મેળવી, પાછા નાની વાત એ ઢીકમાં આવ્યા, અને જળ લઈ, પિલાના નગર