________________
૧૨૪
શ્રીચંદ્રપ્રભ સ્વામી-ચરિત્ર. વસાય કરતાં તું અત્યુત્કર્ષ પામે, તે કલેશથી પામી શકાય અને નશ્વર એ ધન ધર્મ, અર્થ અને કામમાં જોગવતાં તું દાનથી સફળ કર.” એમ કહેતાં પરમ આનંદ પામી તેણે વિચાર કર્યો કે– અહો “એણે તેમને ધન વાપરવાની પરવાનગી આપી, તે હવે હું સ્વેચ્છાએ પુણે પાર્જન કરવા દાન આપું. જે શ્રેણી મને આપે, તેજ મારું છે, પરંતુ જેની ખાતર હું નીકળે અને કલેશ પામે, તે અભવ્યને બધિબીજ ન મળે, તેમ કંચુકી તે હું ખોઈ બેઠે. તે દુઃખને નિવારવા, સ્વબુદ્ધિની પરીક્ષા કરવા તથા પુણ્યનું પરિણામ જેવા હું મૃત્યુની સખી સમાન નાવપર ચડ્યો અને દેવગે યશ સહિત રને પામી, રત્ન-છાણાના વૃત્તાંતથી મેં રાજાને ચકિત કર્યો. હવે પિતાની ભુજાથી પેદા કરેલ દ્રવ્યને સાતક્ષેત્રે વ્યય કરતાં અને શ્રદ્ધા લાવતાં વખતસર બધિબીજ પામીશ.” એમ ધારી તેણે જિનમંદિરમાં અઠ્ઠાઈ–મહોત્સવ શરૂ કરાવ્યું, અને રાજાને ધન આપતાં તેણે અમારિ–શેષણ કરાવી, અનિવારિત મહાદાન આપવા પટહ વજડા અને કારાગૃહથકી બંદિવાનેને મુક્ત કરાવ્યા. વળી ભારે હર્ષાશ્રુ લાવી, શ્રદ્ધા-સરિતામાં પવિત્ર થયેલ તે, તપ અને ચારિત્રના પાત્ર મુનિઓને પ્રાસુક અન્નાદિ આપવા લાગે, તથા પિતાને ધન્ય માનતે તે કમસમૂહને ટાળનાર એવા શ્રી સંઘને ભેજન વસ્ત્રાદિકથી સત્કાર કરવા લાગ્યું. તેમજ સ્વામિવાત્સલ્ય કરી પરમ હર્ષ પામતાં તે જિનબિંબ ભરાવવા લાગ્યું. વળી સંસાર-સાગરમાં બૂડતા જાને નાવ સંમાન અને જગદ્ બંધુ જિનેશ્વરેએ બતાવેલ એવાં ઘણાં સિદ્ધાંત-પુસ્તકે તેણે લખાવ્યાં. એમ દ્રવ્ય વાપરતાં પણ તે અખૂટ રહેતાં, તેણે મણિરત્નથી અંકિત અને રમણીય એક જિન ચિત્ય કરાવ્યું. એમ શ્રદ્ધાથી ઉલ્લાસ પામનાર અને પુષ્પથી અતિ શેભાયમાન એ સુજ્ઞ આ સામનન ધર્મવું એક સ્થાન થઈ પડયો. પિતાના પુણ્યથી ઉપ